આ વાર્તામાં શિવ નામનો એક યુવક છે, જે કવિ છે અને એક યુવતી આરોહી તેની મોટી ફેન છે. આરોહી શિવને મળીને ખૂબ ખુશ થાય છે અને તેના કવિતાઓના વખાણ કરે છે. તે શિવને તેના નવા કવિતા સંગ્રહ 'મૃગનય' પર ઓટોગ્રાફ આપવા વિનંતી કરે છે, જે તે પોતાની બહેન રાધા માટે ભેટ રૂપે આપવા ઇચ્છે છે. શિવ આરોહીનું આ વિનંતી સુખદ સ્વીકાર કરે છે અને ઓટોગ્રાફ આપે છે. પછી આરોહી એક સેલ્ફી લેવા માંગે છે, અને શિવ તેને માટે પણ તૈયાર થાય છે. બંને એક સાથે સેલ્ફી લે છે, અને આરોહી આ ક્ષણને પોતાની લાઈફની શ્રેષ્ઠ યાદ તરીકે અનુભવે છે. અંતમાં, શિવ તેને આભાર કહેતા કારમાં નિકળી જાય છે. હતી એક પાગલ - 2 Jatin.R.patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 278k 7.5k Downloads 11.1k Views Writen by Jatin.R.patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હતી એક પાગલ..!!:-ભાગ 2 "શિવાય" કોઈ યુવતી દ્વારા આ શબ્દ સાંભળતાં જ શિવ અનાયાસે જ ત્યાં અટકી ગયો..યંત્રવત બની શિવે અવાજની દિશામાં નજર ઘુમાવીને જોયું તો એક બાવીસેક વર્ષની સુંદર યુવતી ઉભી હતી. "આપ કોણ..?"શિવે કાર નો દરવાજો બંધ કર્યો અને એ યુવતી ની જોડે જઈને ઉભો રહ્યો. સફેદ રંગ નાં સલવાર કમીજ અને રંગબેરંગી દુપટ્ટામાં સજ્જ એ યુવતી નો ચહેરો વીતેલાં જમાનાની અદાકારા મધુબાલા જેવો લાગતો હતો.આંખો ને મફકસરની કાજળ લગાવી વધુ પાણીદાર બનાવી હતી.હાથની આંગળીઓના નખ નેઈલ-પોલિશ કરી આકર્ષક બનાવેવાં હતાં..શિવ ને જોતાં ચહેરા પર એક મોટી સ્મિત સાથે બોલી. "મારું નામ આરોહી પંડિત છે..હું તમારી Novels હતી એક પાગલ હતી એક પાગલ..!! ◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ કર... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા