કાવ્યા દ્વારા પૂછવામાં આવેલા પ્ર Ըશ્નથી સૌમ્યનું કથન ફરી શરૂ થાય છે. તે પોતાના મીત્રો કરણ, ડી, અને રુદ્ર સાથેની મજબૂત લાગણીઓનું વર્ણન કરે છે. કરણની અભ્યાસને સમજવાની ક્ષમતા, ડીની મસ્તી અને મજાક, અને રુદ્રનું પરિસ્થિતિને અનુકૂળ થવાનું ચિંતન તેમની લાક્ષણીકતાઓ છે. કોલેજમાં newcomers તરીકે, તેઓ સ્થાનીકોની રેગિંગનો સામનો કરે છે, જેમાં ડી ખૂબ જ આક્રોશમાં આવે છે. રુદ્ર તેની શાંતીને તોફાન પહેલા શાંતી તરીકે ઓળખે છે. સાંજે અમીતભાઈને ઘટના અંગે જાણ કરવાથી, તેઓ રાત્રે ધ્યાન રાખવા માટે સૂચવે છે અને ડીને પોલીસ બોલાવવાની સલાહ આપે છે. પ્રેમ ની પરિભાષા - ૫. રુદ્ર megh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 15k 1.8k Downloads 4.3k Views Writen by megh Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ સૌથી વધારે તમને ક્યા મીત્ર સાથે આનંદ આવતો હતો “ કાવ્યા ના પ્રશ્ન થી સૌમ્ય નુ કથાનક ફરી શરુ થયુ . “ ત્રણેય સાથે ખુબ સબળ લાગણીતંતુ બંધાઈ ચુક્યો હતો . અમે ત્રણેય કઈંક ને કઇંક ખાસીયત ધરાવતા હતા જેમ કે કરણ જેવી અભ્યાસ ને સમજવા ની ક્ષમતા કોઈ મા ના હતી . ડી ની વાચાળતા અને મસ્તી મજાક ની આદત સૌ કોઈ ને હસાવતી . હુ કન્યા ઓ મા મને પામવાનુ એક અજબ આકર્ષણ જન્માવતો . પણ રુદ્ર તો રુદ્ર જ હતો તે અમારા ત્રણ ની લાક્ષણીક્તા ઓ એકસાથે સમેટી ને પોતાના મા દબાવી રહ્યો હતો . વળી Novels પ્રેમ ની પરિભાષા “ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના . શું એ ના કહેશે ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા