આ નવલકથામાં, પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. પ્રકરણ ૩૦માં, ખેંગાર અને ગફુર હાબિદના ખાસ માણસ જાયમલને શોધવા નીકળે છે, જે હીરાલાલની ડ્રગ્સની ડીલ માટે જરૂરી છે. હાબિદ દરિયાઇ માર્ગે કારાચી અને દુબઇથી ગુજરાતમાં શસ્ત્રો અને ડ્રગ્સ પહોંચાડે છે. કુંપાવત સાહેબ મિશનમાં ટીમને મદદ માટે હાજર રાખે છે અને તેમની સુરક્ષા માટેની શરતો પુરી કરવામાં આવે છે. ઇન્સપેક્ટર મેવાડા અને અન્ય ટીમના સભ્યો તમામ જરૂરી સગવડ પૂરી પાડવા માટે તૈયાર છે. જાયમલને શોધવા માટેની કામગીરી શરૂ થાય છે અને ટીમની સુરક્ષા અને સહાયતા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ટીમને બાઇક, હથિયાર, અને અન્ય સામાન જરુરી છે. કેબલ કટ, પ્રકરણ ૩૦ Rupen Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 182.7k 2.8k Downloads 6.2k Views Writen by Rupen Patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦"સાહેબ, અમે પહેલાં તો હાબિદનો ખાસ માણસ જાયમલને શોધવાના છીએ અને તેની સાથે હીરાલાલની ડ્રગ્સની મોટી ડીલ કરાવવાના બહાને હાબિદ સુધી પહોંચીશું."ખેંગારે ધીમા સ્વરે તેમનો પ્લાન શોર્ટમાં કહ્યો"સાહેબ, હાબિદ અને તેના આકાઓ દરિયાઇ માર્ગ કરાચી અને દુબઇથી દરિયા માર્ગે શસ્ત્રો અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડે છે. તેનો લિગ્નાઇટનો પણ બિઝનેસ છે. હાબિદ કચ્છની બોર્ડર પર કે રાજસ્થાનની બોર્ડર પર જ કયાંક મળી જશે પણ તેની પરફેક્ટ લોકેશન તેના ખાસ પંટર જાયમલને જ ખબર હોય છે." ગફુર કુંપાવત સાહેબની સામે જોઇને બોલ્યો."અને જાયમલ કયાં .."કુંપાવત સાહેબ બોલ્યા"તે તો અમદાવાદમાં જ શોધે મળી Novels કેબલ કટ કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન અને તેમના ખબરીઓના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણ... More Likes This ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા