પ્રકરણ ૭માં, હોસ્પિટલમાં વિજળી પાછી આવી અને નર્સો તાત્કાલિક આઈ સી યુમાં દોડ્યા. પ્રિન્સ અને ટોનીના ચહેરા પર તમાચાના નિશાન જોવા મળ્યા, જેનાથી હોસ્પિટલમાં કુતૂહલનો માહોલ ઉભો થયો. ડી.કે. ગુસ્સે થયા અને ઘટનાની તપાસ શરૂ કરી, પરંતુ CCTVમાં રેકોર્ડિંગ નહોતું. પ્રિન્સના ટેસ્ટ રીપોર્ટમાં લોહીની નસ ડેમેજ હોવાની માહિતી મળી, જે માટે સર્જરી જરૂરી હતી. ઓપરેશન દરમિયાન રક્તસ્ત્રાવ શરૂ થયો અને વધુ લોહીની જરૂર પડી, જે બ્લડ બેંકમાં ઉપલબ્ધ નહોતું. સંજુ અને સલ્લુએ લોહી આપવા તૈયાર થયા, પરંતુ તેમની લોહી પ્રિન્સને આપી શકાતી નહોતી. ડોક્ટર યાદવની કસોટી શરૂ થઈ, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ માટે તેમણે તૈયારી કરી નહોતી. તમાચો - 7 ARUN AMBER GONDHALI દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 84.4k 2.3k Downloads 4.3k Views Writen by ARUN AMBER GONDHALI Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (પ્રકરણ – ૭) થોડીક ક્ષણોમાં વિજળી આવી. હોસ્પિટલની લાઈટો ચાલું થઇ. નર્સો તરત આઈ સી યુ માં દોડી ગઈ. બંધ થયેલ મશીનો રી-સ્ટાર્ટ. ઓક્સિજનના સીલીન્ડરના વાલ્વ ચેક કર્યા બધું જ વ્યવસ્થિત હતું પરંતું હતાં પ્રિન્સ અને ટોનીના ચહેરાં જે ખુલ્લા તે અત્યારે ઢાંકેલા હતાં જાણે શબ ધાક્યું હોય તેમ. નર્સે પ્રિન્સના ચહેરાં પરથી સફેદ બેડશીટ ખસેડી તો ચોંકી ગઈ. એનાં ચહેરાં ઉપર એક તમાચાનું લાલ નિશાન હતું. આશ્ચર્યચકિત થઇ એણે ટોનીના ચહેરાં પરથી બેડશીટ ખસેડી તો એનાં ગાલ ઉપર પણ તમાચાનું નિશાન હતું. એ ઘબરાઈ અને બહાર જઈ હેડ નર્સને વાત કરી. થોડીક ક્ષણોમાં હોસ્પિટલનો આખો સ્ટાફ બંનેના પલંગ પાસે Novels તમાચો (પ્રકરણ -૧) છેલ્લાં પંદર દિવસથી મોબાઇલ ઉપર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ એક ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમ... More Likes This એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા