ઉઝરડો aateka Valiulla દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ઉઝરડો Uzarado book and story is written by aateka Valiulla in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Uzarado is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઉઝરડો aateka Valiulla દ્વારા ગુજરાતી વાર્તા (46) 912 4.2k અર્પિતા અરીસા સામે જઇ ઊભી રહીં...એ નીરસ નજર થી પોતાના પ્રતિબિંબ ને જોતી રહીં.શરીર પર પડેલા ઘા સ્પષ્ટ દેખાતા હતાં..ક્યાંક ક્યાંક તાજા પડેલા ઘા પર લોહી બાઝ્યુ હતુ ..એને અરીસા માં દેખાતા પોતાના કરમાઈ ગયેલાં પ્રતિબિંબ ને પ્રશ્ન પૂછયો... ...વધુ વાંચોકારણ વધ્યું છે તારા જીવતાં રેહવા નું?તારા શ્વાસ ભરવા નું?એક હવસખોર ની હવસ સંતોષવા સિવાય તારા જીવતાં રહેવાનું કોઈ બીજો ધ્યેય ખરો?રોજ દેહ અને મન પર પડતાં ઉઝરડા ગણવા સિવાય તારા શ્વાસ ભરવાનો કોઈ બીજો ઉદ્દેશ ખરો?અને જાણે એનાં પ્રતિબિંબ નો ઉત્તર ના માં હોઇ એમ અર્પિતા નાં ચેહરા નો હાવભાવ બદલાઇ ગયો..આંખો માં ફક્ત શૂન્યતા જ પ્રસરી ગઇ..એને એક એક ઘા પર હાથ ફેરવવા નું ચાલુ કર્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઉઝરડો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ