હેશટેગ લવ (ભાગ-૩)માં, મુખ્ય પાત્ર સવારના સમય દરમિયાન મમ્મીની યાદોમાં ડૂબી જાય છે, કારણ કે હોસ્ટેલમાં રહેવું અને નવા નિયમો અપનાવવું પડશે. સવારના સમયે, સુસ્મિતા તેને શુભપ્રભાત કહે છે, અને બંને વચ્ચે ઘર અને હોસ્ટેલના જીવન વિશે ચર્ચા થાય છે. સુસ્મિતા કપડાંને લઈને પૂછે છે કે શું પહેરવું, અને આ સંવાદમાં મુખ્ય પાત્રને મમ્મીના સમયની યાદ આવે છે. સુસ્મિતા પોતાને 'તું' કહીને બોલાવવા માંગે છે, જે તેમની મિત્રતા દર્શાવે છે. અંતે, સુસ્મિતાએ કેપરી અને ટી-શર્ટ પહેર્યા પછી જીન્સમાં બદલવા માટે બેડ ઉપર બેસે છે, જેના કારણે મુખ્ય પાત્રને શરમ લાગે છે. આ રીતે બંને મિત્રોની રોજિંદી જીંદગી અને તેમના સંબંધની મીઠાશ દર્શાવવામાં આવે છે. હેશટેગ લવ - ભાગ -૩ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 56.3k 4.2k Downloads 8k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હેશટેગ લવ (ભાગ-૩)#LOVEસવારે ઉઠતા ની સાથે જ મને મમ્મીની યાદ આવવા લાગી. ઘરે તો રોજ સવારે મમ્મી મને ઉઠાડવા માટે આવતી. હું બસ પાંચ મિનિટ સુવા દેવાનું કહી અને અડધો કલાક બીજો સુઈ રહેતી. ઉઠીને બાથરૂમમાં મારા માટે ગરમ પાણી તૈયાર હોય. નાહ્યા બાદ દૂધ અને નાસ્તો પણ તૈયાર મળતો. પણ હવે હોસ્ટેલમાં મારે બધી આદત પાડવાની હતી. જે અત્યાર સુધી મને મળ્યું હતું એ બધું જ છોડવાનું હતું. આંખો ચોળતી બેડમાંથી હું ઊભી થઈ. સુસ્મિતા રૂમમાં એક માત્ર રહેલા અરીસા સામે પોતાના વાળ ઓળી રહી હતી. મેઘના હજુ સૂતી હતી. શોભના રૂમમાં નહોતી કદાચ નહાવા માટે ગઈ હશે. મને Novels હેશટેગ લવ હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા