કથાનું સંક્ષેપ: આ કથા વિહાન અને આકૃતિની જિંદગીના ઉલટફેરને દર્શાવે છે. આકૃતિ વિહાનની નજીક બેસી છે અને તેની આંખોમાં આંસુ છે. વિહાનના નિર્ણયોથી દુખી, એક સમયે તે તેને ઝકડે છે અને બંને વચ્ચે ભાવનાત્મક ચાહના હોય છે. પરંતુ વિહાન એક બાલિશ હરકત કરીને આકૃતિને ચોંકાવી દે છે, જેના પરિણામે આકૃતિ ગુસ્સામાં આવી જાય છે. તે વિહાનને દુર ધકેલે છે અને વિહાન તેની લાગણીને અવગણતા ઘેર જવાની વાત કરે છે. આકૃતિમાટે આ બધું સહન કરવું મુશ્કેલ બની જાય છે, અને તે ઘરે પાછા આવીને સહેજ દુખી અનુભવે છે. કથાના અંતે, વિહાન આકૃતિને સ્પર્શીને તેની લાગણીઓને સમજતા હોય છે, પરંતુ તે પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરે છે. વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 508.4k 4.5k Downloads 8k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13હું વિહાનની નજીક જઇ બેસી ગઈ.મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.રડવું નોહતું પણ વિહાન સામે રડાય ગયું.“મેં કોઈ ભૂલ કરી વિહાન?”રડમસ અવાજે મેં કહ્યું.આજે તેણે મને એકવાર પણ જોઈ નોહતી.અત્યારે પણ તેનું ધ્યાન સાબરમતીના તરતા પાણી પર હતું.મેં તેને હડપચીએથી ઝકડ્યો અને તેનો ચહેરો મારા તરફ ઘુમાવ્યો.તેની આંખો પણ ભીંની હતી.હું કંઈ વિચાર્યા વિના તેને વળગી ગઈ. વિહાન મારા પર ઢળી પડ્યો.કોઈ નાનું બાળક જેમ તેની માં ને વળગે છે તેમ વિહાન મારા આંચલમાં છુપાઈ રહ્યો હતો.મેં તેના વાળમાં હાથ ફેરવી સાંત્વન આપી.કદાચ તેને અત્યારે હુંફની જરૂર હશે.હું પણ તેને સમજીને પગલું ભરતી હતી.“વિક્કી”મેં ધીમેથી Novels વિકૃતિ ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની... More Likes This સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita વરસાદની સફર - ભાગ 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા