આ નવલકથાના પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. પ્રકરણ ૨૯માં, ખાન સાહેબ ગફુરને પૂછે છે કે શું તેણે હાબિદને મળ્યો છે. ગફુર કાળજીપૂર્વક જવાબ આપે છે કે તે બે-અઢી વર્ષ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાબિદને મળ્યો હતો, પરંતુ મુલાકાત વિશે વધુ વિગતો આપવાની ઇચ્છા નથી રાખતો. ગફુર નોંધાવે છે કે તે અને તેમની ટીમ હાબિદને શોધી કાઢશે, ભલે તે ફોરેનમાં હોય. ખાન સાહેબને ગફુર પર વિશ્વાસ છે અને કમિશ્નર સાહેબ સાથે વાતચીત કરે છે, જ્યાં એ એટીએસ ટીમની મદદથી હાબિદને શોધવા માટે તૈયાર છે. બાદમાં, ખાન સાહેબ કમિશ્નર ઓફિસમાં પહોંચે છે અને ત્યાં ડીવાયએસપી કુંપાવત સાથે મીટીંગ માટે તૈયારી કરે છે. કેબલ કટ - પ્રકરણ ૨૯ Rupen Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 182.4k 2.6k Downloads 4.7k Views Writen by Rupen Patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખાન સાહેબે ઇન્સપેક્ટર નાયકને હાબિદની ડીટેલ અને બબલુના કેસની ફાઇલ લઇને કમિશ્નર ઓફિસ તાબડતોડ પહોંચવા કહ્યું. ખાન સાહેબ પણ ફટાફટ તૈયાર થઇ કમિશ્નર ઓફિસ પહોંચે છે. કમિશ્નર ઓફિસ પહોંચી તેમણે ઇન્સપેક્ટર નાયક પાસેથી ફાઇલ લઇ મીટીંગ રુમમાં પહોંચે છે. એટીએસની ટીમના સ્પેશિયલ ઓફિસર ડીવાયએસપી કુંપાવત આવી પહોંચે છે અને તેમને જોઇને ખાનસાહેબ કંઇક વિચારતા હોય છે. કમિશ્નર સાહેબને ગુડ મોર્નિંગ કહી ડીવાયએસપી કુંપાવત બોલે છે, કેમ છો એમ એમ ખાનસાહેબ? ગુડ મોર્નિંગ સર. કહી ખાન સાહેબે તેમની સાથે હાથ મિલાવ્યો. કમિશ્નર સાહેબ એમ એમ ખાન અને ડીવાયએસપી કુંપાવતને જોઇ રહ્યા હતા ત્યારે ખાન સાહેબ તેમની સામે જોઇને બોલ્યા, સર, અમે થોડા વર્ષ પહેલા એક રાયોટીંગના કેસમાં સાથે રહીને તપાસ કરીને કેસ સોલ્વ કર્યો હતો. Novels કેબલ કટ કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન અને તેમના ખબરીઓના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણ... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા