ઓસાકા, જાપાનમાં, મિયાંકો વાર્ડ પાસે હોટેલ ત્સંગપા છે, જ્યાં એક અમેરિકન વ્યક્તિનું મોત થયું હતું. પોલીસને તપાસ માટે મોકલવામાં આવી, અને પોસ્ટ મોર્ટમમાં zjહેરથી મોત થવાની માહિતી મળી. અમેરિકન રિપોર્ટર મેક્સ, જે જાપાનમાં અંગત કામથી છે, પોલીસે આ કેસમાં સહાય કરવા માટે કૉલ કરવામાં આવે છે. હોટેલમાં, મેક્સને ઈત્સુમી નામની સુંદર છોકરી મળે છે, જે હોટેલના માલિકનો ભત્રીજી છે. પોલીસ ખૂનની તપાસ કરતી વખતે કોઈ સબૂત મળી ન આવે, અને બીજા દિવસે એક અન્ય અમેરિકન વ્યાપારી મિસ્ટર રિચાર્ડ્સનનું પણ મોત થાય છે. નાઈટ કિલર KulDeep Raval દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 91.1k 2k Downloads 5.5k Views Writen by KulDeep Raval Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજા દિવસે સવારે મેક્સ હોટેલ માં એક સુંદર છોકરી ને જુએ છે. બ્લેક રંગ નો ડ્રેસ છે, સુંદર લાંબા વાળ અને એની આંખો તો ખૂબ સુંદર અને તેજ લાગતી હતી, હોઠ પર આછું સ્મિત હતું. આ છોકરી મેક્સ પાસે આવે છે અને કહે છે કે તમે આ હોટેલ માં આજે જ આવ્યા લાગો છો. મેક્સ જવાબ આપે છે કે હા હું મારા એક અંગત કામ થી અહી આવ્યો હતો હવે મારે અમેરિકા પરત ફરવાનું છે પણ આ હોટેલ માં એક ખૂન થયું તેની તપાસ મારે કરવી છે સાચા ખૂની ને પકડી ને જ હું જઈશ. આ વાત સાંભળી એ સુંદર છોકરી એ કહ્યું શું તમે પોલીસ છો? ત્યારે મેક્સે જવાબ આપ્યો ના પોલીસ નહીં એક રિપોર્ટર પણ રહસ્યો શોધવા નો મને શોખ છે. તમે કોણ છો ? એ છોકરી એ કહ્યું કે મારૂ નામ.. More Likes This ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા