સાગર એક કોલેજના વિદ્યાર્થી છે, જે પોતાના બસ સ્ટેન્ડ પર પહોંચવા માટે ખૂબ જ જલદી કરે છે, પરંતુ ત્યાં પહોંચીને તેની સામે એક અજાણી છોકરીને જોઈને યાદ કરે છે, જે તેની કોલેજમાં છે. બંને એકબીજાને જાણતા નથી, પરંતુ દરરોજ એક જ બસમાં મુસાફરી કરે છે. ચોમાસામાં ભારે વરસાદ અને બિસ્કિટની બોટલ જેવી સ્થિતિમાં, સાગરને આજે કોલેજમાં પ્રોજેક્ટ માટે જવું હતું, પરંતુ તેના માતા-પિતા બીમાર છે અને ઘરે રહેવા માટે કહેશે. સાગર નક્કી કરે છે કે તે રેનકોટ પહેરીને બહાર નિકળશે, પરંતુ રમેશકાકાએ જણાવ્યું કે આજે સિટીબસ બંધ છે. નવું શું કરવું તે વિચારે છે અને ઘરના ઉબરામાં ઉભો રહે છે. બસ સ્ટેન્ડ MAYUR BARIA દ્વારા ગુજરાતી વાર્તા 14.4k 1.6k Downloads 5k Views Writen by MAYUR BARIA Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "આજે પણ મોડું થઈ ગયું."સાગર બસ માટે ખૂબ જ ઝડપથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો. હાંફતો-હાંફતો બસ સ્ટેન્ડ પર પહોંચ્યો."as every day, before two minutes."ત્યાં પહોંચીને સાગર મનમાં બબડયો.ત્યાં તો એને પેલી છોકરી યાદ આવી,તેને તરત જ બસસ્ટેન્ડના એ ખૂણા તરફ જોયું,એ ત્યાં જ બેસી હતી. સાગર કોલેજના પહેલા વર્ષમાં હતો.આ અંજાની છોકરી તેના કલાસમાં જ હતી.બંને એકબીજાને જોતા પણ એકબીજા સાથે વાત ન કરે.બંને એક જ બસમાં દરરોજ મુસાફરી કરીને આવતા જતા.બંને એવા જડ જેવા કે એકબીજાનું નામ પણ પૂછ્યું ન હતું.એકબીજા સામે હસતા પણ નહી. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા