એક શિયાળાની બપોરે સતિષ ફીનાઇલની બોટલ સાથે ચિંતિત હતો. તેણે પોતાના પરિવારને ફોન કરીને કહ્યું કે તે જવા જતો છે. પછી, તેણે બોટલ ખોલીને અડધી ફીનાઇલ પી લીધી, જેનાથી તેને તીવ્ર પીડા અનુભવવા લાગી. પડોશમાંની મહિલાઓ આવીને પૂછવા લાગી કે તેણે આવું શા માટે કર્યું. સતિષના મિત્ર નરેશએ તેને ડૉક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. ડૉક્ટરે કહ્યું કે હાલના સ્થિતીમાં કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ તેને આપેલા પગલાના કારણ વિશે સમજવું જરૂરી છે. નરેશે સતિષને સોડા પીવડાવ્યું અને પૂછ્યું કે તે ભગવાન પાસે શા માટે જવા માંગતો હતો. સતિષે કહ્યું કે તેનું કારણ મોટું નથી. a new beginning (એક નવી શરૂઆત)- પ્રકરણ ૧ Sachin Sagathiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 119.3k 3.7k Downloads 8k Views Writen by Sachin Sagathiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ચિંતામાં છે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ. ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો, “ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.” Novels અ ન્યૂ બિગિનિંગ એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલ... More Likes This વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા