આ કહાણીમાં દીપક અને બબલીની વાત છે, જ્યાં દીપક બબલીને હોસ્પિટલમાંથી બહાર લાવે છે અને પોતાની ભૂલ સ્વીકારવા માંગે છે. બબલી જીગરના બચાવ માટે પોતાના મિત્રની ખોટને સમજી શકે છે, જ્યારે દીપકને આ વાતની ખબર નથી. ડોક્ટર કનુભાઈને જીગરની ગંભીર સ્થિતિ વિશે જાણ કરે છે, જે કોમામાં છે અને યાદશક્તિ ગુમાવી શકે છે. કનુભાઈ અને અન્ય લોકો જીગરના સાથમાં રડતા રહે છે. વંદના, જીગરની મિત્ર, જીગરની હાલત જોઈને દુખી થાય છે અને તે જીગરને ઓળખે છે. આ બધામાં મિત્રતા, ક્ષમા અને પરિવારની ચિંતા દર્શાવવામાં આવી છે. લંગોટિયા 11 HardikV.Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26.8k 1.8k Downloads 3.7k Views Writen by HardikV.Patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘મગરમચ્છ કે આંસુ’ સાંભળતા દીપક બબલીને હોસ્પિટલમાંથી બહાર લઈ આવ્યો. તે કહેવા લાગ્યો, “બબલી મને ખબર ન હતી કે વાત અહીં સુધી પહુચશે. મને એ પણ ન હતી ખબર કે કોમલનો કોઈ ભાઈ પણ છે.” બબલી બોલ્યો, “મેં તારી પાસેથી સફાઈ માંગી? જા તુ તારી કોમલ માટે જીવ. મારા મિત્રએ પોતાની મિત્રતા સાબિત કરવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. તુ જેને ચરિત્રહીન કહેતો હતો એ જ વ્યક્તિએ તને બચાવવા પેલા છોકરાઓ સાથે લડાઈ કરી. હું તને માત્ર એટલુ જ કહીશ કે જીગાને કઈ થયુ તો આજ પછી તુ તારુ મોં મને ન Novels લંગોટિયા પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા