એક ટાપુ પર, ડૉક્ટર અને તેમના પ્રાણીઓ ચાંચિયાઓના જહાજ પર ચુપચાપ ચડી ગયા, પરંતુ ભૂંડે મોટેથી છીંક મારી, જેના કારણે ચાંચિયાઓને ખબર પડી અને તેઓને ફસાવી લીધા. ચાંચિયાઓના સરદાર બેન અલીએ ડૉક્ટરને ધમકી આપી કે જો તે છૂટવા માંગે, તો તેને સોનાના પેટી લાવવી પડશે. ડૉક્ટર આ મુશ્કેલીમાં ફસાઈ ગયા અને વિચારો કરવા લાગ્યા. ઘુવડએ ડૉક્ટરને સલાહ આપી કે ચાંચિયાઓ સાથે વાતો ચાલુ રાખો. જોકે, ચાંચિયાઓ વહાણને નજીક લાવી રહ્યા હતા અને ડૉક્ટર અને તેમના મિત્રો ખતરામાં હતા. આ મુશ્કેલીમાંથી છૂટવા માટે ડૉક્ટર કોઈ રીતે વિચાર કરવાના પ્રયાસમાં હતા. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 15 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 46k 1.8k Downloads 3.4k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 15. બાર્બરી ડ્રેગન... ટાપુ પર ઊગી નીકળેલી ભીની શેરડી ખાવાથી ભૂંડને ઠંડી ન ચડી ગઈ હોત તો ડૉક્ટર અને તેમના પ્રાણીઓ સલામત રીતે રફુચક્કર થઈ શક્યા હોત, પણ... થયું એવું કે ડૉક્ટર અને પ્રાણીઓ ચાંચિયાઓના જહાજ પર ચુપચાપ ચડી ગયા અને તેમણે એટલી જ ચુપકીદીથી લંગર ઉપાડ્યું. પછી, વહાણને ખાડીની બહાર નીકળવા તેઓ તેને ધીમી ગતિએ હંકારવા લાગ્યા. પરંતુ ત્યારે જ, ભૂંડે મોટેથી છીંક ખાધી. અત્યાર સુધી ચાંચિયાઓ, ડૉક્ટરના વહાણના ભંડકિયામાં ખાંખાં-ખોળા કરતા હતા પરંતુ છીંકનો અવાજ સાંભળી તે ઉપર દોડી આવ્યા. ઉપર આવતા વેંત તેમણે ડૉક્ટરને ભાગતા જોયા અને ખાડીની બહાર નીકળવાના માર્ગમાં હોડી ઉતારી અંતરાય Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા