ડોક્ટર બાર્બરી ટાપુ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જ્યાં બર્બર લોકો રહેતા હતા, જે હિંસક અને લૂંટારા હતા. તેઓ દરિયાના જહાજોને ડૂબાવી અને મુસાફરોને બંદી બનાવીને પૈસા વસૂલતા. ડોક્ટરનું વહાણ એક લાલ રંગના વહાણના નજીક આવી ગયું, જેના વિશે ડબ-ડબે જણાવ્યું કે તેમાં સારા માણસો નહીં હોય. જિપ, જે ઊંઘમાં હતો, તેણે શેકાયેલા ગૌમાંસની વાસ આવી રહી હોવાનું કહ્યું, જે ડોક્ટરને આશ્ચર્યમાં મૂકી દેતું હતું. જિપે કહ્યું કે તેને ખરાબ માણસોની વાસ આવી રહી છે, જે ઠરાવે છે કે હવે મુશ્કેલી આવવાની છે. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 13 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 162.8k 2.3k Downloads 4.8k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 13. ચાંચિયા પાછળ પડ્યા... ફડલબી તરફ પાછા ફરતી વખતે, ડૉક્ટરે બાર્બરી ટાપુ પસાર કરવાનો હતો. (ઘણાં વર્ષો પહેલાં યુરોપના તે ટાપુ પર બર્બર જાતિના લોકો રહેતા, માટે તે ‘બાર્બરી’ ટાપુ તરીકે ઓળખાય છે.) આમ તો બાર્બરી ટાપુ એટલે વિશાળ ઉજ્જડ રણપ્રદેશ. તે અફાટ વેરાન રણમાં ફક્ત રેતી અને કાંકરા જ દેખાય પરંતુ બર્બર તરીકે ઓળખાતા ચાંચિયાઓ ત્યાં મુકામ કરતા. આ ચાંચિયાઓ માણસના રૂપમાં હેવાન હતા. દરિયો ખેડવા નીકળેલા દરિયાખેડુંના જહાજને ડૂબાડવા તે તત્પર રહેતા. જયારે પણ કોઈ હોડી કે વહાણ ત્યાંથી પસાર થાય કે તેઓ પોતાનું ઝડપી વહાણ લઈ તેનો પીછો કરતા અને તે હોડી કે વહાણ સુધી Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા