ભેદી ટાપુ - 8 Jules Verne દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ

ભેદી ટાપુ - 8

Jules Verne માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા

નેબ જરાપણ હાલ્યોચાલ્યો નહીં. પેનક્રોફટે એક જ શબ્દ ઉચ્ચાર્યો: “જીવે છે?” તેણે પૂછ્યું. નેબે કંઈ જવાબ ન આપ્યો. સ્પિલેટ અને ખલાસીના મુખ્ય ઉપરથી લોહી ઊડી ગયું. હર્બર્ટે જોરથી મુઠ્ઠી વાળી અને સ્થિર ઊભો રહ્યો. બિચારો હબસી દુઃખમાં ડૂબી ગયો ...વધુ વાંચો