શ્રી ત્રિકુ મકવાણાના વાર્તાસંગ્રહ 'વાત એક સ્ત્રીની'માં નારીચેતનાને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યો છે. આ સંગ્રહમાં ૧૫ અલગ અલગ મુડની વાર્તાઓ છે, જેમાંથી પાંચને ઇનામ મળ્યું છે. લેખકની પોતાના અનુભવ પરથી લખાઈ આવેલી આ વાર્તાઓમાં નારીના વિચારો અને લાગણીઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. લેખકનો મુખ્ય શોખ કવિતા છે, છતાં તેમણે વાર્તાઓમાં પણ સુક્ષ્મથી સુક્ષ્મ નારી સંવેદનાઓને પેદા કરવાની કળા દર્શાવી છે. સંગ્રહની પ્રથમ વાર્તા “આંચકો”માં હાસ્ય અને કરુણની મિશ્રણ છે, જે નાયકના જીવનમાં સરળતાને કારણે સર્જાતા અનુભવોને દર્શાવે છે. આ રચના ગુજરાતી સાહિત્યમાં નારી માટે એક મહત્વપૂર્ણ ઉમંગ રૂપે ખ્યાતિ મેળવી રહી છે, જેના માટે લેખકને શ્રેય આપવામાં આવે છે. ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ ‘વાત એક સ્ત્રીની’: રિવ્યુ Jigisha Raj દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 10.5k 2.6k Downloads 7k Views Writen by Jigisha Raj Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાત એક સ્ત્રીની’ વાર્તાસંગ્રહ શ્રી ત્રિકુ મકવાણા તરફથી જ્યારે ભેટ સ્વરૂપે મારા હાથમાં આવ્યો, ત્યારે એક વાતની બહુ ખુશી થઈ કે વાહ, આખરે ‘વાત એક સ્ત્રીની’ મળી ખરી. બંને અર્થમાં ‘વાત એક સ્ત્રીની’ મળી. ગુજરાતી સાહિત્યમાં નારીચેતનાના મારા અભ્યાસ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બંને લેખકો દ્વારા લખાયેલી ઘણી નારીપ્રધાન વાર્તાઓ મારા વાંચનમાં આવેલી. જ્યારે આ સંગ્રહનું શીર્ષક વાંચ્યું, ત્યાં જ અનેરી ખુશી થઈ કે આખરે ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાસંગ્રહ આટલી બધી સ્ત્રીની વાર્તાઓથી ભરેલો આવ્યો ખરો. આ માટે લેખકને હું ખરેખર હ્રદયથી ધન્યવાદ કહીશ. પુરુષ લેખક દ્વારા સ્ત્રીને કેન્દ્રમાં રાખી કવિતાઓ કરવી કદાચ ઘણી જ સહેલી છે. પણ વાર્તાઓ લખવી અને એમાંય નારીસંવેદનોને પૂરેપૂરો ન્યાય આપવો એ ઘણું જ અઘરું છે. More Likes This સંસ્મરણોની સફર દ્વારા Jayvirsinh Sarvaiya ડાયમંડ્સ - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા