આ ભાગમાં અનિલભાઈ રોહનને ફોન કરે છે. રોહનને આ અજાણ્યા વ્યક્તિએ "બેટા" કહીને સંબોધણ કરવું આશ્ચર્યજનક બને છે, કારણ કે તેણે પહેલા આ રીતે કોઈને નથી ઓળખાવ્યું. જ્યારે અનિલભાઈ પુછે છે કે તે અવંતિકાના પપ્પા છે, ત્યારે રોહનના મનમાં અનેક વિચાર આવે છે અને તે ચિંતિત થઈ જાય છે. અનિલભાઈ કહે છે કે તેમને રોહનની મદદની જરૂર છે અને તેઓ લંડનમાં છે પરંતુ ભારત આવીને રોહનથી મળી શકશે. રોહન આ વાતમાં મૂંઝવણમાં પડી જાય છે અને આખી રાત વિચારોમાં વિતાવે છે. અંતે, રોહન અને અનિલભાઈ વચ્ચે મળવા માટે સ્થળ નક્કી થાય છે અને રોહન ક્લબમાં અનિલભાઈની રાહ જોઈ રહ્યો છે. ઘર છૂટ્યાની વેળા - ભાગ ૩૮ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 207.6k 2.6k Downloads 6.2k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોહન જવાબમાં કઈ બોલી શક્યો નહિ. માત્ર ઓકે કહી અને વાત પૂર્ણ કરી. ફોન પૂરો થયા બાદ રોહનના મનમાં વિચારોનું ઘોડાપુર ફરી વળ્યું. અચાનક આમ અવંતિકાના પપ્પાનો ફોન આવવો, તેમનું મળવા માટે કહેવું, પોતાની મદદ અને રોહન જ એમની છેલ્લી આશા હોવી એ વાત વિશે રોહનને ઘણી મૂંઝવણ થવા લાગી. આખી રાત તેને વિચારોમાં વિતાવી. બીજા દિવસે કામમાં પણ એટલું મન ના લાગ્યું. કેટલીક મિટિંગ તેને કેન્સલ કરી નાખી. ત્રીજા દિવસે રોહનના ફોનમાં અનિલભાઈનો ફોન આવ્યો. અને મળવા માટે સ્થળ નક્કી કર્યું. રોહને તેમને કલબનું નામ આપી ત્યાં આવી જવાનું કહ્યું. રોહન અનિલભાઈ પહેલા કલબ પહોંચી ગયો ત્યાં રિસેપશન સામેના વેઇટિંગ એરિયામાં બેસી અનિલભાઈની રાહ જોવા લાગ્યો. Novels ઘર છૂટ્યાની વેળા મા બાપ પોતાની એકની એક દીકરીનું જતન ઘણાં લાડ પ્રેમથી કરતા હોય છે, અને એ દીકરી ક્યારેક પોતાના પ્રેમને પામવા માટે એ પ્રેમાળ માતા પિતાને છોડીને કોઈ પારકી... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા