દિલીપભાઇ એક યુવતીને લોહી લુહાણ હાલતમાં નજીકના પોલીસ મથકમાં લઇ ગયા. યુવતી, જેણે પોતાના પતિ રાકેશની ધમકી અને બળાત્કારનો ભોગ બન્યો હતો, પોલીસને પોતાની વ્યથા જણાવી. તેણીએ જણાવ્યું કે રાકેશ પૈસાની લાલચમાં તેની સાથે લગ્ન કર્યા હતા અને તેના પરિવારમાંથી ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી, જે તેના માતા-પિતાને પૂરી કરી શકતા નથી. રાકેશ દ્વારા માર મારવામાં અને બળાત્કાર કરવામાં આવી રહ્યો હતો. યુવતીની વાત સાંભળી પોલીસકર્મિને ગુસ્સો આવ્યો, અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. નર્સે જણાવ્યું કે યુવતીને આંતરીક મુઢ માર વાગ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવું પડશે. અંધારી રાતની એક વાત ભાગ - ૨ Siddharth Maniyar દ્વારા ગુજરાતી વાર્તા 78 1k Downloads 3.1k Views Writen by Siddharth Maniyar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારૂ નામ માયા છે, હું હરણી વિસ્તારમાં જ રહું છું. મારા માતા-પિતા પણ વડોદરામાં જ ગોત્રી વિસ્તારમાં રહે છે. થોડા મહિના પહેલા જ રાકેશ સાથે મારા લગ્ન થયા છે. લગ્ન બાદ રાકેશની પૈસાની લાલચના કારણે આજે મારી આ હાલત થઇ છે. રાકેશને મારા પરિવારની ગરીબી વિષે બધીજ જાણકારી હતી. છતાં તેને મારી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે મને ખબર ન હતી કે રાકેશ મારા ભલા માટે નહીં પરંતુ તેની રૂપિયાની ભૂખને પુરી કરવા માટે મારી સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નના એક અઠવાડીયામાં જ તેને મારા પરિવાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ લઇ આવવાની માગણી શરૂ કરી હતી. મારા માતા-પિતા તે માગણી પુરી કરી શકે તેમ ન હતા. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા