આવિધાનમાં અવંતિકાને રોહિત વિશેની ખરાબ માહિતી જાણવા મળે છે. અનિલભાઈ અને સુરેશભાઈ હોસ્પિટલ પહોંચે છે અને અવંતિકા રોહિતના વિશે પુછે છે. તેઓ મૌન રહેતા હોવાથી અવંતિકા ચિંતિત થાય છે અને અંતે સુરેશભાઈ તેને જણાવી દે છે કે રોહિત જે ફ્લાઇટથી આવી રહ્યો હતો તે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. આ સાંભળીને અવંતિકા આઘાતમાં આવે છે અને રડવા લાગે છે. સુરેશભાઈ કહ્યું કે રોહિતનું નામ પેસેન્જર લિસ્ટમાં છે, પરંતુ હજુ સુધી તેની કોઈ માહિતી નથી. બંને પરિવારો અવંતિકાને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ અવંતિકા રોહિતને યાદ કરીને રડતી રહે છે. સુમિત્રા તેની મદદ કરે છે, અને આખરે અવંતિકા થોડું જમવા માટે મન કરે છે. બધાની આંખોમાં આંસુઓ છે, પરંતુ તેઓ અવંતિકાને જમાડવા માટે પ્રયત્નશીલ રહે છે. ઘર છૂટ્યાની વેળા - ભાગ -૩૬ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 187k 2.6k Downloads 6k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ -૩૬ અવંતિકાને રોહિત વિશે હવે જણાવવું પડે એમ હતું. અવંતિકાને પણ કંઈક અજુકતું બન્યાનો અણસાર લાગી જ રહ્યો હતો. બે દિવસ તો બધાએ ખોટી આશાઓ રાખી તેને સમજાવ્યા કરી. પણ હવે અવંતિકા સાચું શું છે તે જાણવા અધિરી બની હતી. અનિલભાઈ અને સુરેશભાઈ હોસ્પિટલ પહોંચ્યા. અવંતિકા તેમને જોતા જ કહેવા લાગી :"રોહિત ના આવ્યો ?"અનિલભાઈ અને સુરેશભાઈ મૌન સેવી રહ્યાં. પણ અવંતિકાને તેમનું મૌન અકળાવી રહ્યું હતું. એટલે થોડા ગુસ્સે થઈ રડમસ અવાજે અવંતિકા એ કહ્યું :"કોઈ મને કહેશે શું થયું છે ?"સુમિત્રા અવંતિકાના બેડ ઉપર બેસી તેના માથે હાથ ફેરવતા અનિલભાઈના ચહેરા તરફ Novels ઘર છૂટ્યાની વેળા મા બાપ પોતાની એકની એક દીકરીનું જતન ઘણાં લાડ પ્રેમથી કરતા હોય છે, અને એ દીકરી ક્યારેક પોતાના પ્રેમને પામવા માટે એ પ્રેમાળ માતા પિતાને છોડીને કોઈ પારકી... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા