કહાણી "વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી"ના ભાગ-8માં, મેઘા ગોકાણી અને મેહુલના સંયુક્ત પ્રયાસથી એક પ્યોર લવસ્ટોરી રજૂ કરવામાં આવી છે, જેમાં સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. આકૃતિ અને વિહાનના વિચારો અને લાગણીઓ વચ્ચેનો તફાવત દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ભાગમાં, મહેતાભાઈ વિહાનને નકારાત્મક વિચારોથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે આકૃતિ વિહાનના ખરાબ થયેલા શર્ટને સાફ કરીને પોતાની ભૂલ સુધારે છે. કોલેજમાં ઇશા દ્વારા વિહાન સાથે થયેલા ખરાબ વર્તનને લઈને ચર્ચા થાય છે, જેમાં આકૃતિ ઇશાને સમજાવવાનો પ્રયાસ કરે છે કે વિહાનનું વર્તન તેનાં લાગણીઓનું પરિણામ છે. ઈશા ગુસ્સામાં આવી જાય છે અને આકૃતિને નક્કી કરે છે કે તે વિહાનનું સમર્થન ન કરે. આ રીતે, સ્ટોરીમાં પ્રેમ, દ્રષ્ટિકોણ અને માનવ ભાવના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-8 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 598.9k 5k Downloads 9.6k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આટલું કહી ઈશા ચાલુ લેક્ચર એ ઉઠી અને કલાસની બહાર ચાલતી થઈ ગઈ. ઈશાને આમ ગુસ્સે થઈને જતા જોઈ અને મને દુઃખ થયું. અને ફરી હું લેક્ચરમાં ધ્યાન આપવા લાગી. આટલી નાની વાતમાં ઈશાને આટલો ગુસ્સો આવી ગયો અને એ નારાજ થઈ ગઈ એ વાત મને પાચન નહતી. કોલેજનો સમય પૂરો થયો.હું દરરોજની જેમ ગેટ પાસે ઉભી હતી ખુશી મારી સાથે હતી પણ ઈશા નહતી.અમે દરરોજ કોલેજ પુરી થયા બાદ ગેટ પાસે ઉભી અને ઘણી વાતો કરતા આ અમારો નિત્ય ક્રમ હતો પણ આજે ઈશા નહતી. મને લાગે છે કે એ ઘરે ચાલ્યી ગઈ હશે. ખુશી બોલી , રાહ જોવાનો કોઈ ફાયદો નથી મારા ખ્યાલથી. મને એની વાત બરાબર લાગી , એક વખત ફોન કરી જોઉં ? એમ કહી મેં ઈશાને ફોન કર્યો પણ Novels વિકૃતિ ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની... More Likes This સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા