આ વાર્તામાં એક મહિલાની સવારની અનુભૂતિનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સવારે વહેલા ઉઠી રહી છે જ્યારે ઠંડી હવાની લહેર સાથે પ્રકૃતિની સુંદરતા અનુભવે છે. તે હીંચકાની પર બેસીને જૂના દિવસોની યાદોમાં ખોવાઈ જાય છે, જ્યાં ફુરસદના કલાકો હતાં. જીવનની જવાબદારીઓ વધતા જતા, તેણીનું જીવન સંતોષ અને સુખ સાથે ભરેલું છે, છતાં તે ઘણા સ્વપ્નોને પૂરા ન કરી શકવાની વાત કરે છે. પ્રકૃતિને ધ્યાનમાં રાખી, તે પોતાની મનની શાંતિને અનુભવે છે. બન્ને પારેવાંનું ઉ awakening જીવનમાં નવી ઊર્જા અને આનંદ લાવે છે, અને તે બંને ઉડાણ માટે તૈયાર થાય છે. આ બધામાં, લેખિકા પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે, અને અલાર્મના અવાજથી પાછા વર્તમાનમાં આવે છે. આ વાર્તામાં જીવનની ગતિ, સ્વપ્નો અને પ્રકૃતિની સુંદરતા વચ્ચેનો સંબંધ રજૂ કરવામાં આવ્યો છે. પરિધિ Priyanka Joshi દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 14k 1.7k Downloads 5.4k Views Writen by Priyanka Joshi Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન .સુખની વ્યાખ્યાનાં પર્યાય સમો સંપન્ન પરિવાર અને ખુશખુશાલ જીવન. ક્યાંય કશી અધૂરપ નહીં . બીજું સુખી થવા માટે જોઈએ પણ શું?! (આ સવાલ હતો કે મનને મનાવવાની વાત!!) ફરી મન સ્કુલથી વૅનના હોર્ન અને કુકરની સીટીઓથી ભરાઈ ગયું. સમય જોયો, મનને પંપાળ્યું કે હજુ તો વાર છે અને હીંચકાની ઠેસથી બધા અવાજો હટાવ્યા. સામે એક ગુલમહોરનું વૃક્ષ છે એના કેસરિયાળા પુષ્પો દિવસના તેજમાં પોતાની અગ્નિશિખાઓથી ગગને વિહરતાં સૂર્યનારાયણની અર્ચના કરતાં રહે છે. થોડા દિવસથી ત્યાં રોજ બે પારેવાં આવે છે. માળો નથી બાંધ્યો. બન્ને ઉંઘી રહ્યા છે. સૂકુનભર્યું શાંત વાતાવરણ છે. દિવસનો કોલાહલ હજુ કાને નથી પડતો. ફરી એક ઠેસથી હીંચકાની ગતિ વધારી. જીવન પણ કોઈ દુર્ગમ ગતિથી દોડ્યું જાય છે. જેમ જેમ પાંખો પર તણખલાંનું વજન વધતું જાય છે, More Likes This NICE TO MEET YOU - 6 દ્વારા Jaypandya Pandyajay રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani સ્ત્રી અને સ્વતંત્રતા - 1 દ્વારા Heena Hariyani સ્વતંત્રતા - 1 દ્વારા Rinky ચંદ્રવંશી - પ્રકરણ 1 દ્વારા yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા