આ વાર્તામાં એક યુવાન પોતાની માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, કારણ કે તે જીવન અને મૌત વચ્ચેની લડાઈમાં છે. તેના મિત્રો રાજા અને વસીમ સાથે મસ્તી કરી રહ્યા છે, પરંતુ તેણે ખડૂસના ઘરે ચોરી કરવાનો યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. વસીમ તેના જોખમો વિશે તેને પણ યાદ અપાવે છે, જેમ કે CCTV કેમેરા અને સિક્યુરિટી. અંતે, દારૂની મેહફીલમાં રાત પસાર થાય છે અને સવારે બધા જાગતા નથી. પછી, યુવાન ઓફિસ જવા માટે તૈયાર થાય છે અને ખડૂસની દુનિયામાં પ્રવેશ કરે છે. મજબૂરી પ્રકરણ 4 Ketul Patel દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 10.2k 1.5k Downloads 4.7k Views Writen by Ketul Patel Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજે રોજ કરતા વેહલા જ હું અને વસીમ રૂમ પર આવી ગયા હતા અને હું સિગારેટ પીતો પીતો અખિલ અને રાજાની રાહ જોઈ રહ્યા હતા, થોડીવાર માં દરવાજા પર ખખડવાનો અવાજ આવ્યો અને વસીમે દરવાજો ખોલ્યો સામે અખિલ અને રાજા ઉભા હતા થઈ ગયું ભાઈ તારા શેઠીયાના ઘરનું કામ એને કઈ દેજે સાતસોને પચાસ થયા છે આ બીલ છે આપી દેજે કેહતા એના ખિસ્સામાંથી કાગળ કાઢીને રાજાએ મને આપ્યો. હા એ બધું છોડ બંગલો કેવો છે અને એનું લોકેશન કઈ રીતનું છે સિક્યુરીટી કેમની છે બોલ ચલ હું મારા પ્લાન માટે જ વિચારી રહ્યો હતો, મેં એ ઘર અને આજુબાજુની જગ્યાથી થોડો વાકેફ હતો પણ હું સ્યોર થવા માંગતો હતો એટલે હું પૂછી રહ્યો હતો. Novels મજબૂરી આ વાત એક મધ્યમ વર્ગીય માણસની છે એની સીધી ચાલતી જિંદગીમાં એક વળાંક આવી જતાં એ પરિવાર માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એ જાણવું જ રહ્યું તો વાંચો “મ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા