પુસ્તક "અતરાપી" ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયું છે, જેમાં શ્વાનના જીવનની ગહનતાને સમજી શકાય છે. કથાની શરૂઆત સરદ્ધાવમાં રહેતા બે ગલૂડિયાં કોલેયક અને સારમેયની વાર્તા પરથી થાય છે. કોલેયક આજ્ઞાપાલન અને શીખવાની ઇચ્છા ધરાવે છે, જ્યારે સારમેય સ્વતંત્રતાને મહત્વ આપે છે. સારમેયના વિચારોમાં રહસ્ય અને સ્વતંત્રતા છે, જે તેને જીવનમાં બંધનમુક્ત રહેવા પ્રેરિત કરે છે. સમગ્ર કથામાં સારમેયના વિચારો અને અનુભવોને આધારે જીવનના વિવિધ પાસાઓને દર્શાવવામાં આવ્યા છે, જેમાં વ્યક્તિગત સ્વન અને સમાજના બંધનોની ચર્ચા છે. આ પુસ્તક વાંચવા માટે સમય આપવો જરૂરી છે, કારણ કે તે દરેક વાંચનમાં નવી દ્રષ્ટિ અને વિચાર સ્ફુરણા આપે છે. પુસ્તક સમીક્ષા - અતરાપી Tanvi Tandel દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 7.4k 22.5k Downloads 74.5k Views Writen by Tanvi Tandel Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પુસ્તક: અતરાપીલેખક:- ધ્રુવ ભટ્ટધ્રુવ ભટ્ટનું પુસ્તક તત્વમસિ વાંચીએ અને તેના કથા તત્ત્વ પરથી બનેલ રેવા ફિલ્મ જોઈયે ... કેટલી ધારદાર રજૂઆત...તે જ રીતે સમુદ્રાન્તિકે, અગ્નિકન્યા, તિમિર પંથી, અકૂપાર, લવલી પાન હાઉસ, અતરાપી દરેક પુસ્તકો જેટલી વાર વાંચીએ એટલું તેમને સમજવું અઘરું અને ઓછું જ પડે. દરેક વખતે નવી વિચાર સ્ફુરણા,, દરેક પાત્ર ના વિચારોમાં નવીન દ્રષ્ટિ જોવા અચૂકપણે મળે.'અતરાપી' પુસ્તક ને ઓળખવા ધ્રુવજીના પ્રવાહમાં પૂરતો સમય આપી ડુંબવું પડે. પ્રથમ વાર પુસ્તક હાથમાં લીધું ત્યારે શરૂઆતમાં લાગ્યું શ્વાન એક સામાન્ય પાત્ર હશે આગળ જતા કોઈ સરસ કથાનાયક આવશે એમ વિચારી વાંચતી રહી પણ...અહીંતો આખે આખું પુસ્તક શ્વાન પર .. જલસો More Likes This સંસ્મરણોની સફર દ્વારા Jayvirsinh Sarvaiya ડાયમંડ્સ - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા