જીવનની હકીકત - 5 Tarulata Mehta દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો જીવનની હકીકત - 5 Jivanni Hakikat - 5 book and story is written by Tarulata Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivanni Hakikat - 5 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવનની હકીકત - 5 Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 745 2.6k પોળમાં બધા તેમને ગાંડી કહેતા.આખો દિવસ ઓટલે બેસી જતા આવતા જોડે બૂમો પાડી લડ્યા કરે.પાંચ વર્ષ પહેલાં એમની જુવાનજોધ દીકરી કોઈ માસ્તર સાથે ભાગી ગયેલી,કાંતાના મોટાભઇઓએ બે દિવસ પછી શોધી ઘરના ભોંયરામાં પૂરી દીધેલી.કાંતાએ સાડીનો ગાળિયો કરી ...વધુ વાંચોઆપઘાત કર્યો,પોલીસ કેસ થયો તેમાં બે ભાઈઓ છટકી ગયેલા.ત્રીજો જેલમાં ચક્કી પીસે છે.તે દિવસના ડોશી બબડે 'મૂઈ તળાવે જઈને પડી હોત તો મારો નાનીયો ... કહી પોક મૂકતા.એમને પાણી આપનાર કે ઘરમાં લઈ જઈ સુવાડનાર કોઈ નહિ .બાને દયા આવે ,રોટલી શાક કે ચપટી ચવાણું ને ચા આપી આવે.પડોશીઓને કોઈને ડોશીનો કકળાટ ગમતો નહિ .કહેતા:'જીવતેજીવ નરક જેવું આવું દુઃખ ! બિચારી છોડીની હાય માને લાગી ,ભગવાન છોડે તો હારું ' ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જીવનની હકીકત - 5 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ