આ વાર્તામાં રોમાંચ, ડર અને આનંદની લાગણીઓ એકસાથે અનુભવી રહી છે. પાત્રો પહાડ તરફ જઈ રહ્યા છે, જ્યાંની વનસ્પતિ તારા જેવી ઝગમગ રહી છે. એક અવાજ સાંભળવામાં આવે છે જે ગુફામાં જવા માટે મદદ કરી શકે છે. આ અવાજ એક ભમરી (મધમાખી)નું છે, જે પોતાને વર્ટા તરીકે ઓળખાવે છે. રાજદીપ અને મજીદ સિવાયના પાત્રો આશ્ચર્યચકિત છે અને તેમને શંકા છે કે શું ભમરી ખરેખર બોલી રહી છે. તેમને નામ પૂછતા ભમરીનું બોલવું ખરેખર એમને આશ્ચર્યમાં મૂકે છે. વાર્તાના અંતે, પ્રિયાએ દર્શાવ્યું છે કે દરેક નામ પાછળ કોઈ અર્થ છુપાયેલો હોય છે, જે ચર્ચા શરૂ કરે છે. રહસ્ય:૧૮ Alpesh Barot દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 111.4k 2.9k Downloads 6.2k Views Writen by Alpesh Barot Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોમાંચ, ડર, આનંદ તમામ જાતની લાગણીઓની મનમાં હાથપાઈ ચાલતી હતી. જે રીતે ભમરી ઊડી રહી હતી. તેનાથી શરીરમાં વિવિધ લાગણીઓ ફૂટી રહી હતી. નદીનો તેજ પ્રવાહની વિરુદ્ધ દિશમાં ફરી અમે, તે પહાડ તરફ જઈ રહ્યા હતા. પહાડની ઉપર ચમકતી વનસ્પતિ તારાઓ જેવી લાગતી હતી. આખું પહાડ ઝગમગી રહ્યો હતો. જાણે ચંદ્રનો કોઈ ભાગ અહીં ધરતી પર આવી ગયો હોય... તેમાંથી વહેતો, નદીનો પ્રવાહ ચાંદની જેવો લાગતો હતો. ચારે તરફ ચમકતું જંગલ,જીવ-જંતુઓમાંથી ઉઠતી ચાંદની નરી આંખે જોઈ શકાતી હતી. જાણે તે શરીરમાંથી આત્મા નીકળી બ્રહ્માંડ તરફ ગતિ કરી રહી હોય. Novels રહસ્ય ભૂત-પ્રેત,ચાચીયાઓથી ભરપૂર રહસ્યમય, વાર્તા, ગામના પૌરાણિક મંદિર પાસે ચાંચિયાઓ જોવા મળે છે. જે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. શુ છે સમગ્ર રહસ્ય. વાંચતા રહ... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા