મોનિકા ૯ (અંતિમ) Mital Thakkar દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો મોનિકા ૯ (અંતિમ) Monica - 9 - Last book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Monica - 9 - Last is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોનિકા ૯ (અંતિમ) Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (242) 5.4k 9.2k બળવંતભાઇ બે હાથ જોડી દયામણા ચહેરા સાથે તેની સામે જોઇ રહ્યા. અવિનાશે તેમના હાથ નીચા કર્યા અને કહ્યું: પપ્પા, આમ ના કરો. હું મોનિકા સાથે વાત કરી તમને જણાવું છું... અવિનાશ ઊભો થયો અને મોનિકાને કહ્યું: ચાલને ...વધુ વાંચોરૂમમાં... અવિનાશની પાછળ મોનિકા જતી હતી ત્યારે રેવાને તેને અંગુઠાથી સાંકેતિક શુભેચ્છા આપી. મોનિકાએ તેને ખુશીનું સ્માઇલ આપ્યું. બળવંતભાઇ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન! સૌ સારાવાનાં કરજો! મોનિકા રૂમમાં આવી એટલે અવિનાશે દરવાજો બંધ કર્યો. મોનિકા અવિનાશને વળગી પડી. અવિનાશે તેને બેડ પર બેસાડી અને ઠપકો આપતો હોય એમ બોલ્યો: મોનિકા, તારે રેવાનને આપણી વાત કરવાની શું જરૂર હતી. આપણું બાળક છે, આપણે નક્કી કરવાનું છે... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોનિકા ૯ (અંતિમ) મોનિકા - નવલકથા Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (1.3k) 71.4k 113.5k Free Novels by Mital Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ