આ વાર્તા "નાઈટ મર્ડર" વિષે છે, જેમાં રાણાસાહેબ, નર્સ અને ડો. રોય એક રૂમમાં હાજર છે જ્યાં સુપારી કોપીકેટની મૃત્યુ લાશ છે. રાણાસાહેબ તપાસ કરે છે અને સમજે છે કે કેસમાં કશું છુપાયેલું છે. તેઓને લાગે છે કે સુપારી કોપીકેટની મૃત્યુ આત્મહત્યા નથી, પરંતુ તેના શરીરમાં એક ખતરનાક ઈન્જેક્શન છે, જે તેની મૃત્યુનું કારણ બની છે. રાણાસાહેબ ડો. રોયને આ ઈન્જેક્શન વિશે તપાસવા માટે કહે છે, કારણ કે તે માનતા નથી કે કોપીકેટે પોતાને ઈન્જેક્શન આપ્યું હશે. આ હિસાબથી, રાણાસાહેબને લાગે છે કે તેમની આસપાસ કોઈ છે જે આ સમગ્ર કિસ્સાને ઘૂંટાણે છે. નાઈટ મર્ડર-6 Prinkesh Patel દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 74.4k 3.6k Downloads 6.5k Views Writen by Prinkesh Patel Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાઈટ મર્ડર – 6----------------------PRINKESH PATEL----------------------(23)રુમ નં : ૩૬ ,એપલ હોસ્પીટલ ,દીલ્હી રાણાસાહેબ,નર્સ અને ડો.રોય ત્રણેય તે રુમમાં દાખલ થયાં.હવે, આ સંજોગોમાં રાણાસાહેબ માટે કંઈ પણ બોલવુ મુશ્કેલ હતું. સુપારીના કોપીએ જાતે આત્મહત્યા કરી કે પછી બીજા કોઈ કારણોસર થી થઈ એ તેમના માટે કહેવુ મુશ્કેલ હતુ ,પણ રાણાસાબથી સમય કંઈ પણ છુપાવી શકે તે આજદીન સુધી બન્યુ ન હતું.રાણાસાબમાં સતર્કતા અને મક્ક્મતા જ એટલી બધી હતી કે તેમનાથી કંઈ નાની એવી વાત પણ રહ્સ્ય પળવારમાં ખોલી નાખે. તેઓ હવે તે બેડની નજીક ગયાં જેના ઉપર સુપારી કોપીકેટની લાશ હતી,તેમણે સૌ પ્રથમ તેની ગળાની નસ ચેક કરી ત્યારબાદ સાંસો પર નજર Novels નાઈટ મર્ડર તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો. “એક્ષકયુજ મી... More Likes This ખોટો નંબર, સાચો ગુનો - 1 દ્વારા MEET JOSHI ઑપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 4 દ્વારા Rupen Patel 11 ટાસ્ક્સ - Chapter 12 દ્વારા Niyati Kapadia Nirjhar સાયલન્ટ પ્લેયર દ્વારા Rupen Patel ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા