ચુંબકીય તોફાન Jigar Sagar દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ચુંબકીય તોફાન Chumbkiy Tofan - 1 book and story is written by Jigar Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chumbkiy Tofan - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચુંબકીય તોફાન Jigar Sagar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (19) 1.1k 3.3k 1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ વાતાવરણ સવારથી જ બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું ...વધુ વાંચોલે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચુંબકીય તોફાન ચુંબકીય તોફાન - નવલકથા Jigar Sagar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (128) 10.7k 28.6k Free Novels by Jigar Sagar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ