જીજ્ઞેશ, દેવશંકરનો દસ વર્ષનો પુત્ર, ભગવાનના અવતાર વિશે જિજ્ઞાસા બતાવે છે અને સમજાવે છે કે ભગવાન દરેક યુગમાં લોકોના ઉદ્ધાર માટે આવવાનું પડે છે. દેવશંકર, જે હાઇસ્કુલમાં ક્લાર્ક હતા, તેમણે જીજ્ઞેશને શાંતિ અને જ્ઞાનભરું વાતાવરણ આપ્યું, જેથી જીજ્ઞેશમાં પઠન અને અભ્યાસનો શોખ વિકસ્યો. જીજ્ઞેશના પિતાએ તેને સંસ્કૃત અને ધાર્મિક શાસ્ત્રોનો જ્ઞાન આપ્યો, જેથી જીજ્ઞેશ નાનપણથી જ જ્ઞાનપ્રેમી બન્યો. એક દિવસ, નકશા જોવામાં જીજ્ઞેશે એક લખાણ લખ્યું અને તેને ભૂલી ગયો, જે પછીથી એક મહત્વપૂર્ણ ઘટના બની. વર્ષો બાદ, જીજ્ઞેશ ગ્રેજ્યુએટ થયો અને શિક્ષકની નોકરીમાં જોડાયો, પરંતુ તેના પિતાની આરોગ્યની સમસ્યાઓને કારણે તે આર્થિક અને માનસિક દબાણમાં આવી ગયો. તેણે પિતાના ખર્ચો સંભાળવા માટે દેવું લીધો અને એમ.એ.ની ફાઈનલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી, જે ગામની હાઈસ્કૂલમાં શિક્ષક બનવાનો માર્ગ ખોલ્યો. કઈક ખૂટે છે!!! - (૦૫ ) કૃષ્ણાવતાર Ranna Vyas દ્વારા ગુજરાતી વાર્તા 23k 2.1k Downloads 8.2k Views Writen by Ranna Vyas Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (૦૫) કૃષ્ણાવતાર “ યદા યદા હી ધર્મસ્ય ....... .............. ...........સંભવામિ યુગે યુગે.” શ્લોક નો અનુવાદ કરવાની સાથે દેવશંકર તેનો અર્થ સમઝાવતા. બધાં બાળકો તો કઈ ના બોલ્યાં. પણ જીજ્ઞેશ – તેમનો પોતાનો દસ વર્ષ નો પુત્ર બોલી ઉઠ્યો,”પપ્પા, કેમ ભગવાને વારંવાર – દરેક યુગ માં આવવું પડે? એકવાર માં બધા રાક્ષસો કે પાપી લોકો નો સફાયો ન થઇ જાય? મોટા છોકરા મૂછ માં હસ્યા ને એકેતો કહ્યું ય ખરું,”અલ્યા ભગવાન નો માનવ અવતાર પૂરો થાય પછી જન્મેલા પાપીઓ નો સફાયો કરવા કોણ આવે? પાપ વધી જાય ત્યારે લોકોના ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેશે એમ આ શ્લોક માં Novels કઈક ખૂટે છે!!! (૦૧) મા – બાપ બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી.... “માં-બાપ કહી નહી જાતે વો યહી પ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા