કથાનો સંક્ષેપ: આ વાર્તામાં અક્ષર અને તેની મિત્ર પરિની વચ્ચે ફોન પર વાતચીત થાય છે. પરિનું શૂટિંગ પતાયું છે અને તે હોલિવૂડ સ્ટ્રીટના એપાર્ટમેન્ટમાં છે. અક્ષર અને તેની મિત્ર રૂપા ત્યાં જવા માટે તૈયાર થાય છે. જ્યારે તેઓ પહોંચે છે, ત્યારે અલય, એક ફિલ્મી હીરો, પણ ત્યાં હાજર છે. અલયના સ્વભાવમાં ઉર્જા અને ખુશી છે, જે અક્ષર સાથે મીઠા અભિવાદનથી મળતા હોય છે. વાર્તા ફિલ્મી દુનિયા અને મિત્રતા પર આધારિત છે, અને તેમાં સંબંધો અને લોકોના સ્વભાવને દર્શાવવામાં આવ્યું છે. ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 15 Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 19k 4.1k Downloads 6.5k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “હા. આવો પાછાં ક્યાંક બહાર જમવા ના જતાં રહેશો.” જાનકીના ઠંડા પ્રતિભાવથી અક્ષર જરા મૂંઝાયો. પણ ફોન મૂકીને પરીને ફોન કર્યો. પરીએ ફોન ઉપાડીને કહ્યું, “ભાઈ પિક્ચરમાં નથી?” “ના, પણ તું ક્યાં છે?” “મારું શૂટિંગ હમણાં જ પત્યું. પ્રિયંકા મેમ અને અલયને મૂકવા જઈશ. હોલિવૂડ સ્ટ્રિટના આપણા ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં..’ “હું અને રૂપા આવીએ છીએ. રાહ જોજે.” “ભલે.. પણ પ્રિયંકા મેમ અને અલય થાક્યાં છે.” “હું તો રૂપાના હીરોને મળવા આવું છું. કયા એપાર્ટ્મેન્ટમાં છે?” “રૂપાને ખબર છે કૅન્ટીનની બાજુનો એપાર્ટમેન્ટ..” “ભલે.” થોડા ડ્રાઇવ પછી પરીનો ફોન આવ્યો. તે પહોંચી ગઈ હતી. અને કેટલે દૂર છો? અક્ષર કહે, “હજી દસેક મિનિટ લાગશે. ત્યાં સુધીમાં ફ્રૅશ થઈ જાવ.” Novels ટર્નિંગ પોઈન્ટ ઇન એલ.એ. “ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.” મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા