શિલ્પાબેને જાણ્યું કે સૂરજ લગ્ન કરવા માટે ના પાડે છે, જેના કારણે સેજલ ખૂબ જ દુખી થઈ છે. સેજલને મનાવવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે સૂરજ વિના જીવી શકશે એવું માનતી નથી. અઠવાડિયા પસાર થઈ ગયા છે, પરંતુ સૂરજની કોઈ માહિતી નથી. સેજલની સ્થિતિ ગંભીર થઈ રહી છે. એક દિવસ સૂરજનો ફોન આવ્યો, પરંતુ તે ખોટી જગ્યાએ હતો, જેના કારણે સૌને ઉત્સાહ અને પછી ઉદાસી થઈ. કિશોરીલાલ, સેજલના પિતા, પણ આ પરિસ્થિતિને લઈને ગુસ્સામાં છે અને સેજલના દુઃખને સમજતા નથી. સેજલ તેના પિતા સામે કહી છે કે તેને ફક્ત સૂરજ જ જોઈએ, અને રાત્રે સૂરજનો ફોન આવે છે, જેને સાંભળીને સેજલનું મન સૌથી વધુ ખુશ થાય છે. અહીંથી સૂરજ પૂછે છે કે સેજલ ક્યાં છે. અધુરા અરમાનો-૨૩ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 48.8k 1.6k Downloads 4.4k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૂરજ લાચારીથી આ જોઈ રહ્યો. એને આઘાત લાગ્યો. સ્વગત બબડ્યો: અરરર! મારા ખાતર થઈને એક જનનીની આવી દશા એક દીકરીની ખુશી ખાતર એમની આ વલે જે માતાએ દીકરીને જન્મ આપીને મમતાથી ઉછેરી, એ જ માતા આજે એ જ દીકરી સામે આમ લાચાર બની રડી રહી છે જે માતાએ હસાવીને હોંશે-હોંશે મોટી કરી એ જ દીકરી એ જ માતાને વિવશતાથી રડાવી રહી છે હે વિધાતા! તે આ જનનીના એવા તો કેવા લેખ લખ્યા કે આજે એમને આવી મજબૂરીના પનારે પડી જવું પડ્યું છે અને હુ પણ કેવો પાપી કે કોઈની આબરૂને, ઈજ્જતને, મમતાને ઠેંસ પહોંચાડવા અહીં આવી પડયો પળનીય પરવા કર્યા વિના એણે પગ ઉપાડ્યા. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા