આ વાર્તામાં કોલેજક્વીન સ્પર્ધાનો દિવસ છે અને રચના અર્પિતાના વિશે વિચારતી હોય છે. અચાનક, એક ધડાકા જેવો અવાજ સાંભળવામાં આવે છે જે અર્પિતાના રૂમ તરફથી આવે છે. રચના દોડીને ત્યાં પહોંચે છે અને અર્પિતા જમીન પર પડી હોય છે. રાજીબહેન પણ આ ધડાકા સાંભળીને દોડીને આવે છે. તેઓ અર્પિતાને મદદ કરે છે, જ્યારે અર્પિતા સામાન્ય ઇજાઓનો ઉલ્લેખ કરતી હોય છે. રાજીબહેન અને રચના તેને સારવાર આપે છે, અને અર્પિતા થોડી સ્વસ્થ થાય છે. તે પછી, અર્પિતા તૂટેલા અરીસાના ટુકડાઓ તરફ જોયા કરે છે, જે તેના માટે એક ચિંતાનો વિષય બને છે, કારણ કે એને કોલેજક્વીન સ્પર્ધામાં જીતવું મહત્વપૂર્ણ છે. રેડલાઇટ બંગલો ૨૭ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 696.8k 12.3k Downloads 19.5k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રચનાએ અર્પિતાના પગમાંથી હીલવાળા ચંપલ કાઢ્યા અને વીણાએ લાવેલી કીટમાંથી ટ્યુબ લગાવી માલીશ કરી. રાજીબહેને રૂ લઇ અર્પિતાનો ચહેરો સાફ કર્યો અને લોહી ટપકતું હતું ત્યાં દવા લગાવી. અર્પિતા પાસે લોહીનો વેપાર કરાવતા રાજીબહેન જાણે તેની સાથે લોહીનો સંબંધ હોય એટલી લાગણીથી વર્તી રહ્યા હતા. એ જોઇ રચનાને નવાઇ લાગી રહી હતી. અર્પિતા થોડી સ્વસ્થ થઇ. રચના અને રાજીબહેને સાથે જ પૂછ્યું: આ કેવી રીતે થયું... અર્પિતા તૂટેલા અરીસા તરફ જોવા લાગી. બંનેની નજર અર્પિતા જ્યાં પડી હતી ત્યાં ગઇ. કાચના અનેક ટૂકડા પડ્યા હતા. રાજીબહેનને થયું કે તેમનું સપનું આ કાચના ટુકડા જેવું ચકનાચૂર ના થાય તો સારું. આજની અર્પિતાની કોલેજક્વીન સ્પર્ધામાં જીત જરૂરી હતી. તેના પર કોલેજક્વીનનું લેબલ લાગી ગયા પછી તે ગ્રાહકો પાસે વધુ ભાવ લઇ શકવાના હતા. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા