હેમંતભાઇ આજે ખૂબ ખુશ છે કારણ કે તેમની લાંબી ઇચ્છા વર્ષાબેનનો સાથ માણવાની અચાનક પૂરી થઈ ગઈ છે. ખેતરમાં આગ લાગવાથી વર્ષાબેન એકદમ નજીક આવી ગઈ હતી અને હેમંતભાઈએ એને સરળતાથી પોતાના વશમાં કરી લીધો. તેમણે ભીખુની મદદથી વર્ષાબેનને પામવા માટે તમામ યોજનાઓ સફળ બનાવવા માટે સારું કામ કર્યું હતું. હેમંતભાઈને દાઝ હતી હરેશભાઇ પર, જે વર્ષાબેનનો સંરક્ષણ કરે છે. વર્ષાબેનના શરીરનો આકર્ષણ હેમંતભાઈને પકડે છે, પણ તેમની ગયા પછી તેમને ભીખુની યાદ આવી. હેમંતભાઈએ હરેશભાઇને પૂછ્યું કે સોમલાલ ક્યારે આવશે, કારણ કે તેમને લાગે છે કે વર્ષાએ બીજા લગ્ન કરવાના જોઈએ. હરેશભાઇએ વિશ્વાસ દર્શાવ્યો કે સોમલાલ આવશે, પરંતુ હેમંતભાઈની નજરમાં વર્ષાબેન માટેની ઇચ્છા સ્પષ્ટ છે, જે હરેશને સમજાઈ ગઈ. રેડલાઇટ બંગલો ૨૫ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 261.8k 11.1k Downloads 16.5k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાહ! તું તો હીરોઇન જેવી લાગે છે. તારે તો હીરોઇન બનવાની જરૂર હતી. અર્પિતા વીણાને પહેલી વખત એક નવા જ રૂપમાં જોઇ રહી હતી. રોજ એક કામવાળીના વેશમાં જોયેલી વીણા અને આજે સ્કર્ટ અને ટોપમાં ઊભેલી વીણા અલગ જ લાગતી હતી. અર્પિતાના વખાણથી વીણા ખુશ થઇ ગઇ પણ તેના ચહેરા પર અફસોસની એક રેખા વીજરેખાની જેમ ચમકી ગઇ એ અર્પિતાની કાતિલ નજરની બહાર ના રહ્યું. અર્પિતાને વીણાએ થોડા સમય પહેલાં કહેલા શબ્દો યાદ આવી ગયા. બેન, હું પણ મારી સુંદરતાને લીધે જ અહીં આવી હતી. પણ રસોઇ અને કામકાજમાં હોશિયાર હતી એટલે એમની સહાયક જેવી બની ગઇ. અર્પિતાને થયું કે બધી છોકરીઓને તેમની સુંદરતા જ તેમને આ નરકમાં ખેંચી લાવે છે. રાજીબહેન વર્ષોથી છોકરીઓને ફસાવી રહ્યા છે. હવે રાજીબહેનને એવી ફસાવીશ કે તેણે જાતે બધાંને આ બંધનમાંથી મુક્ત કરવા પડશે. એ સમય હવે બહુ જલદી આવશે. અર્પિતાને થયું કે મોકો છે તો વીણાની કહાની જાણી લેવી જોઇએ. તેની પાસેથી રાજીબહેન વિશેની કોઇ મહત્વની બાતમી મળી શકે છે. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા