આ કહાણી સવારના સમયે શરૂ થાય છે જ્યારે ઉમેશ મોર્નિંગ વોક માટે બહાર નીકળે છે. આજે વાતાવરણમાં થોડો ફેરફાર છે, કારણ કે ધીમેધીમે વરસાદ પડતો છે. ઉમેશ ઇયરફોન પહેરે છે અને ચાલતો જાય છે, ત્યારે તેણે બસ સ્ટેશન પર એક છોકરીને બેસે છે, જેને જોઈને તે વિચારોમાં પડાઈ જાય છે. ઘરે પહોંચતા, નાસ્તો કરતા, તે છોકરીની યાદમાં ડૂબી જાય છે. ઉમેશ સરકારી કર્મચારી છે અને જ્યારે તે ઓફિસમાં પહોંચે છે ત્યારે તેની માતા ટીફીનમાં તેનો મનપસંદ ખોરાક બનાવ્યા હોવાનું જણાવે છે. બપોરના ભોજન વખતે, ઉમેશને સવારની છોકરીની યાદ આવે છે, અને તે મનમાં નક્કી કરે છે કે તે આવતી કાલે મોર્નિંગ વોકમાં ફરજથી જવું પડશે. અકસ્માત - અકસ્માત Dr Mahendra pawar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 20.2k 1.7k Downloads 5.7k Views Writen by Dr Mahendra pawar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારનો સમય હતો મોર્નિંગ વોકમાં લોકો આમતેમ કોઇદોડતું હતું કોઇ ચાલતું હતું , આજનું વાતાવરણ કાંઇ અલગહતું વરસાદ ધીમે ધીમે છાંટા વરસાવતો પસાર થઇ રહ્યોહતો, ઉમેશ પણ કાનમાં ઇયર ફોન કાનમાં નાખી વરસાદનીસાથે હાથ મિલાવી ચાલતો હતો, સામેના બસ સ્ટેશન પરપહેલી વાર કોઇ છોકરી આ સમયે બેસવા આવી હતી તેથીઉમેશ વિચારમાં પડી ગયો સવારમાં કોણ હશે કે અા સમયેઆવી છે મનમાં વિચાર કરતો કરતો પોતાના ઘરે જતોરહ્યો,ફ્રેસ થઇ નાસ્તો કરતા કરતાં પેલી બસસ્ટેશન વાળીછોકરી યાદ આવતી હતી.ઉમેશ સરકારી કુવાંરો કર્મચારી હતો, અને તેમનો અોફિસનોટાઇમ થઈ ગયો હતો તે બુટની દોરી બાંધતા બાધંતા કહે છે,મમ્મી આજે ટીફીનમાં શું આપ્યું છે ?રસોડામાંથી More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા