આ કથા "રેડલાઇટ બંગલો" માં રચના અને અર્પિતા નામની બે મિત્રોની વાત છે, જે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. અર્પિતાએ દોસ્તીના ભાવથી રચનાને તૈયાર કરવામાં મદદ કરી છે અને બંનેને સ્પર્ધામાં સફળતા માટે આશા છે. રચનાને સ્પર્ધામાં ભાગ લેતી બીજી છોકરીઓની મહેનતને લઈને ચિંતા છે, કારણ કે કેટલીક છોકરીઓ મોડેલિંગમાં જવા માટે સ્પર્ધામાં ઉતરી રહી છે. જોકે, રાજીબહેન અને રવિકુમાર પર તેને વિશ્વાસ છે, અને તે પોતાને પ્રોત્સાહિત કરતી રહે છે. બંને મિત્રોએ કોલેજમાં સ્પર્ધા માટે નોંધણી કરાવી છે અને હવે તેઓ તૈયારીઓમાં મસ્ત છે, પરંતુ રચનાની ચિંતાનો સામનો કરવા માટે અર્પિતા તેને પ્રોત્સાહિત કરે છે. આ કથા મિત્રતા, સ્પર્ધા અને આત્મવિશ્વાસનું દર્શન કરે છે. રેડલાઇટ બંગલો ૨૨ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 616.6k 12.5k Downloads 18.4k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અલી, તું તો કોઇ આર્ટ ફિલ્મમાં કામ કરવાની હોય એવી રીતે ગંભીર થઇને બેઠી છે... અર્પિતાએ તેને ઉત્સાહમાં લાવવા હસીને કહ્યું. તો શું કરું કાલે તેં કહ્યું કે બે-ત્રણ છોકરીઓ કોલેજક્વીન બનવા વધારે મહેનત કરી રહી છે ત્યારની મને એ જ ચિંતા સતાવી રહી છે કે મારો બીજો નંબર પણ આવશે કે ફિયાસ્કો થશે. રચનાએ પોતાની ચિંતા જાહેર કરી દીધી. રચના, તને જોઇને તો કામદેવ પણ મોહિત થઇ જાય એમ છે. થોડી રંગમાં રહેને! રંગ જમાવીશ તો જ ધૂમ મચાવી શકીશ. અર્પિતાએ તેને પ્રોત્સાહિત કરી. પણ અર્પિ, તને કેવી રીતે ખબર પડી કે કેટલીક છોકરીઓ મોડેલિંગમાં જવા માટે જ આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે રચનાએ તેના મનમાં ઘૂમરાતો પ્રશ્ન પૂછી જ લીધો. પણ અર્પિતાએ જવાબ આપવાની જરૂર જ ના રહી. પ્રિંસિપલ રવિકુમાર આવી પહોંચ્યા હતા. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા