બાજીગર - 3 Kanu Bhagdev દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો બાજીગર - 3 Baazigar - 3 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baazigar - 3 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બાજીગર - 3 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (247) 10k 16.7k શેઠ ધરમદાસ...! વિશાળગઢનો ખ્યાતનામ ઉદ્યોગપતિ...! ધરમદાસ પોતાની ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની શાનદાર ઓફિસની રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ધરમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ કેમીકલ બનાવવાની ત્રણ મોટી ફેકટરીઓ ચાલતી હતી અને તેમાં બે હજાર મજુરો જુદીજુદી શિફ્ટમાં ...વધુ વાંચોકરતા હતા. ‘સર...! સહસા એક ચપરાસી તેની ઓફિસમાં પ્રવેશી બોલ્યો. ચાપ્રશીના અવાજથી ધરમદાસનું ધ્યાન ભંગ થયું. એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ચપરાસીએ આગળ વધીને એક ખાખી રંગનું કવર તેની સામે ટેબલ પર મૂકી દીધું. ‘શું છે ?’ ‘સર, એક માણસે આ કવર આપને પહોંચાડી દેવાની સુચના આપી હતી.’ ‘ઠીક છે...તું જા...’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બાજીગર - 3 બાજીગર - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (2.7k) 94.1k 171.8k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ