આ વાર્તા "રેડલાઇટ બંગલો" માં અર્પિતા ડીએસપીને ફોન કરીને રાજીબહેનની ફરિયાદ કરે છે, જે પરિસ્થિતિને ગંભીર બનાવે છે. જ્યારે રચનાને ખબર પડે છે કે રેડલાઇટ બંગલામાં કોઈ પકડાયું નથી, ત્યારે અર્પિતાને નિરાશા થાય છે. તે વિચારે છે કે રાજીબહેનને કંઈક ખબર પડી છે અને તે બહુ જ ગંભીર છે. રચના અર્પિતાને સમજાવે છે કે રાજીબહેન બાતમી આપનાર છોકરીને ક્યારેય છોડશે નહીં. અર્પિતા ડરે છે કે રાજીબહેન તેના પર પગલાં ઉઠાવી શકે છે. બંને વચ્ચે સંવાદ થાય છે, જેમાં અર્પિતા પોતાની નિષ્ઠા સાબિત કરવા માટે પુછે છે કે શું તે કોઈને કહેશે. રાચના ઔર વધુ વિગતો આપવા માટે સંકોચે છે, અને અર્પિતાને લાગે છે કે તે હવે કોઈ રીતે બચી નહીં શકે. આ વાર્તા અર્પિતાના વિચારો, ડર અને રાજીબહેનના શક્તિ પર કેન્દ્રિત છે, જે તેના ભવિષ્ય માટે એક ચિંતાનો વિષય છે. રેડલાઇટ બંગલો ૧૯ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 297.8k 12.1k Downloads 18.7k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અર્પિતાને સાથે એમ કહેવાનું મન થઇ ગયું કે અસલમાં તો તેના શરીરના વધુ રુપિયા ઉપજાવવા તેના પર કોલેજક્વીન નો ટેગ લગાવવા રાજીબહેન આ બધો ખર્ચ કરી રહ્યા છે. પણ તે બોલી નહીં. હા..લી, તારી તૈયારી કેવી ચાલે છે આ વખતે તારા શિર પર જ કોલેજક્વીનનો તાજ મુકાવો જોઇએ. ગયા વર્ષે મને સો ટકા મત મળ્યા હતા. આ વર્ષે તને તો એક્સો દસ ટકા મત મળશે! કહી રચના તેના ફિગર માટે ફાઇન નો ઇશારો કરી ચીડવવા લાગી. રચનાએ ઉત્સાહમાં મસ્તીથી તેના ઉભાર પર હળવી ચૂંટણી પણ ખણી લીધી. જો પાછી! અહીંને અહીં જ હાથ મારે છે! એનો શેપ બગાડી નાખવાની છે તું! અર્પિતા ફરી ચિડાઇ. એમ શેપ ના બગડે! કેટલાય લોકો આને મસળી ગયા છે, પણ છે કોઇ ફરક ! રચનાએ તેને બિંદાસ જવાબ આપ્યો એટલે અર્પિતા વધારે દલીલ કરી શકે એમ ન હતી. . પણ એ તો બતાવ કે આ દસ ટકા વધારાના ક્યાંથી આવ્યા અર્પિતાએ આશ્ચર્યથી પૂછ્યું. આપણા પ્રિંસિપલ રવિકુમાર તને વધારાના દસ માર્ક્સ આપશે ને ! રચનાની વાતથી અર્પિતા ચમકી ગઇ. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા