આ વાર્તા "અધુરા અરમાનો" પ્રેમ અને તેના વાયદા વિશે છે. અહીં કહેવાયું છે કે પ્રેમમાં કરેલા વાયદા વિચારપૂર્વક કરવાના હોય છે અને તે નિભાવવા માટે કમિટમેન્ટ જરૂરી છે. પ્રેમ અને મૃત્યુ એક જ માર્ગની મંજિલ છે, અને પ્રેમમાં દૂર રહેવું સારું છે, ખાસ કરીને જાતિ અને પરિવારની હિતમાં. જો અન્ય જાતિ સાથે પ્રેમ થાય તો સમજદારીથી પાછા વળવું જ વધુ સારું છે. આ વાર્તામાં એક પાત્ર, સુરજ, તે સાંજના સમયે સેજલને તેના ઘેર છોડીને હાઈવે પર આવે છે. તે રસ્તામાં વાહનોની ઉધળણ અને લોકોના અવાજમાં ખોવાઈ જાય છે. થોડીવાર પછી, તે પોતાની ગામ તરફ જતી ટેક્ષીમાં ચડી જાય છે, વિચારતા કે જીવનની ગાડી ચૂકી જવાની ચિંતા છે. સમગ્ર વાર્તામાં પ્રેમ, સ્વતંત્રતા અને જીંદગી જીવવાની રીતને મહત્વ આપવામાં આવ્યું છે. અધુરા અરમાનો ૧૪ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 22.8k 1.6k Downloads 5.3k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સેજલ ઘેર આવી. ભોજન તૈયાર હતું પણ જમી નહીં. સુરજ, પ્રેમ, પ્રેમલગ્નન અને પોતાના વિચારમાં ને વિચારમાં એણે નીંદને વ્હાલી કરી લીધી. ઘડીકમાં જ એ સપનામાં સરી પડી. સપનાં જુએ છે તો ગંગેશ્વરની સીપું નદીમાં એ પોતાની સખીઓ સાથે નહાવા માટે ગઈ છે. સર્વે સરખી સખીઓ નદીના શીતળ સ્નાન કરી રહી છે. યુવાનીના આવેશમાં તેઓ એકમેક પર પાણી છાંટી રહી છે, મોજમસ્તી કરી રહી છે અને દોડતી રહી છે. એકાંત નદીકિનારો, શાંતિથી ધીરે ધી...રે વહેતું ચોખ્ખુચણાક પાણી. પાણી જાણે અરીસો! અને આ એકલી છોકરીઓ! એ છોકરીઓ આનંદમાં મશગૂલ બનીને સ્નાન કરે છે. બે છોકરીઓ કિનારે બેઠી બેઠી વાતે વળગી હતી: અલી કિંજલ! જોને પેલી છોકરીઓ પાણીમાં કેવી રમતના રવાડે ચડી ગઈ છે! સાંજ થવાની છે તોય ઘેર જવાનું નામ જ લેતી નથી! પણ મયુરી,એક વાત કહું કહે ને જે કહેવું હોય તે. છોકરીઓને જોતી જોતી હું બધું જ સાંભળું છું. ત્યારે સાંભળ, અત્યારે સાંજ થઈ જાય કે મધરાત વીતી જાય પરંતું યુવાન હૈયાઓએ જ્યારે યુવાનીના હિલ્લોળેલે છે ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. હૈયાના હેત જ એવા છે કે એ ભલભલા માણસને પીગાળી દે છે. ઉભરતા ઉરમાં જ્યારે લાગણીના, ઊર્મીના ઉભરા આવે છે ત્યારે માણસ બધું જ ભૂલી જાય છે. પોતાની જાતને પણ. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા