વર્ષાબેનને લાલજીને વશ થવાનો નિર્ણય લેવો પડે છે, કારણ કે હરેશભાઈને જાણ થશે કે લાલજીએ વર્ષાબેન પાસે અભદ્ર માંગણી કરી છે. આ માટે, વર્ષાબેન લાલજીની દુકાન આવી જાય છે, જ્યાં લાલજી ખુશ છે કે તેનું દાવ સફળ થયું. પરંતુ હરેશભાઈ તુરત જ આવી જશે અને લાલજીના કોલર પકડીને વર્ષાબેન વિશે પૂછે છે. લાલજી ગુસ્સા ન થાય, પરંતુ હરેશભાઈના અહમના કારણે વાત બગડે છે. હરેશભાઈ લાલજીને ધમકી આપે છે, પરંતુ લાલજી પરિસ્થિતિને નિયંત્રિત કરે છે. આ ઘટનામાં, લાલજી અને હરેશભાઈ વચ્ચે તણાવ વધી જાય છે, અને હરેશભાઈ અંદર જવા માટે ઉત્સુક છે. રેડલાઇટ બંગલો ૧૮ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 829k 13.3k Downloads 20.4k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચાલ હવે વધારે બોલવાનું રહેવા દે. બેશરમ! મારા રૂપની વાત આવે એટલે તું અટકતી જ નથી. અર્પિતાએ ચિડાવાનો અભિનય કર્યો. હું તને પોલીસની વાત કરવા આવી છું. અને એટલે જ આ દરવાજો બંધ કર્યો છે. તું કોઇ ગેરસમજ ના કરતી! રચના બોલી એટલે અર્પિતાના કાન સરવા થઇ ગયા. પોલીસની વાત કેમ શું થયું ક્યાં થયું અર્પિતાએ અજાણી થઇ તાલાવેલી બતાવી. અલી! ગઇકાલે રાત્રે બે વાગે રાજીબહેનના પેલા ગેસ્ટહાઉસવાળા બંગલા પર પોલીસની રેડ પડી.. રચનાએ ધીમા અવાજે કહ્યું. શું વાત કરે છે કેવી રીતે અર્પિતાના અવાજમાં આશ્ચર્ય હતું પણ તે મનોમન ખુશ થઇ રહી હતી. કોઇએ પોલીસને બાતમી આપી હતી કે બંગલામાં કૂટણખાનું ચાલે છે...પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. રચના કોઇ સાંભળી ના શકે એટલા ધીમા અવાજે બોલી રહી હતી. પછી શું થયું બધી છોકરીઓ પકડાઇ ગઇ કાલના પેપરમાં આવશે અર્પિતા પોતાની ફરિયાદનું પરિણામ જાણવા ઉત્સુક હતી. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા