આ વાર્તા જૂના સમયના રાજદૂતની છે, જે દેવને મળવા આવ્યો છે. દેવ અને રાજદૂત વચ્ચે પ્રેમપૂર્વકની મુલાકાત થાય છે, પરંતુ દેવને રાજદૂતના સ્વભાવ અને પરિસ્થિતિઓ વિશે વિચારવા પડે છે. રાજદૂત મેલી કપડાંમાં છે અને બીડી પીવા માટે કહે છે. દેવ રાજદૂતની આજીવિકા અને જીવનશૈલીને લઈને ચિંતિત છે. તેઓ રસ્તે આગળ વધતા, કાચા રસ્તા અને ધૂળ વચ્ચે કઠણાઈનો સામનો કરે છે. આ દરમિયાન, દેવના મનમાં રાજદૂતના જીવન વિશે વિવિધ વિચારો ઉદભવતા રહે છે. ખીમલી નું ખમીર 2 Dr Rakesh Suvagiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 178.2k 10.2k Downloads 17k Views Writen by Dr Rakesh Suvagiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પહેલા અંક માં ગીર માં આવેલો દેવ સાસણ સુધી પહોંચ્યોં હતો ને ત્યાંથી આગળ ની સફર આ અંક માં છે.. શું તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની દેશી ભાષા ગમે છે શું છોકરી ની સાહસ કથા વિશે જાણવું છે શું નેસડા ના કુરિવાજો માં પણ ઉગતા સંસ્કારો વિશે જાણવું છે જંગલ માં ફરતા ફરતા ઉગેલા પ્રેમ ની અભિલાષા જાણવી છે શું જંગલ માં સૂક્ષ્મ અવલોકનો અને વનસ્પતિઓ વિશે પણ આધુનિકતા સાથે સ્થાનિક દેશી માન્યતાઓ વિશે જાણવું છે જો જવાબ હા હોય તો આ સ્ટોરી અચૂક વાંચવી... ઘણા સમય થી મન માં જ વાગોળ્યા પછી, ઘણા રિસર્ચ અને સૂક્ષ્મ જાત અનુભવો અને અવલોકનો કરી ને આ સ્ટોરી ને કલમ સાથે વિવાહિત કરી... Novels ખીમલી નું ખમીર ખમીરવંતી ખીમલી શું તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની દેશી ભાષા ગમે છે શું છોકરી ની સાહસ કથા... More Likes This મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા