આ કથા "રેડલાઇટ બંગલો"માં અર્પિતાનું કોલેજના પહેલા દિવસે પ્રિનિસિપલ રવિકુમારને આકર્ષિત કરતી વાત છે. અર્પિતા પોતાની આકર્ષકતા સાથે રવિકુમારનું ધ્યાન ખેંચવા માંગે છે અને તેમની નજીક જવા માટે પ્રયાસ કરે છે. પહેલા દિવસે છેલ્લો પિરિયડ ફ્રી હોવાથી તે રવિકુમારની ઓફિસમાં જાય છે, જ્યાં તેઓ વચ્ચે મીઠી વાતચીત થાય છે. અર્પિતા કોલેજ ક્વીન સ્પર્ધા માટે માર્ગદર્શન લેવા આવે છે, અને રવિકુમાર તેને સમર્થન આપવાનું વચન આપે છે. તેણે કહ્યું કે તે કોલેજક્વીન બનવા માટે લાયક છે, અને અર્પિતા હસીને કહે છે કે તે રવિકુમારના સહાયથી સફળ બનશે. આ વાતચીતમાં બંને વચ્ચેનો રોમેન્ટિક તાણ પણ ઝલકતો રહે છે. રેડલાઇટ બંગલો ૧૬ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 296.9k 12k Downloads 18.9k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અર્પિતાને ફરીથી આવેલી જોઇ રવિકુમારના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો હોવાથી તેમના ચહેરા ઉપર ખુશીનો ગુલાલ ઉડ્યો હતો. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે તેમની અપેક્ષા વગર એ જઇ પહોંચી હતી એટલે વધુ ખુશ હતા. સોરી સર, તમને હેરાન કરું છું... એમાં હેરાન શું થવાનું બોલ કેવો રહ્યો પહેલો દિવસ રવિકુમારે ઔપચારિક પ્રશ્ન પૂછ્યો. બહુ જ સરસ! કોલેજ ગમી ગઇ છે. આ તો છેલ્લો પિરિયડ ફ્રી હતો એટલે થયું કે આ મહિને જ કોલેજ ક્વીન સ્પર્ધા છે એના માટે તમારું માર્ગદર્શન મેળવી લઉં. જરૂર હું તને ગાઇડ કરીશ. તું કોલેજક્વીન બનવા માટે પૂરી લાયકાત ધરાવે છે... રવિકુમારે તેના આખા શરીર પર નજર નાંખી કહ્યું. મારે તો તમારા દિલની રાણી બનીને રાજીબહેનને રંડી બનાવવી છે... એવા શબ્દો તેના મોં ઉપર આવી ગયા. પણ તે હસીને બોલી: સર, પ્રયત્ન તો બધા જ કરીશ. તમારો સાથ હશે તો હું જરૂર કોલેજક્વીન બનીશ. હા હા કેમ નહીં. તું મને મળતી રહેજે... રવિકુમારને અર્પિતાનું સાન્નિધ્ય મળવાની ખુશી હતી. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા