રેડલાઇટ બંગલો ૧૩ Rakesh Thakkar દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો રેડલાઇટ બંગલો ૧૩ રેડલાઇટ બંગલો ૧૩ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (482) 8.4k 12.8k ખરેખર! આ રાજીબહેન તો તારું જીવન બનાવી દેશે. મા, તને ખબર નથી એ મારું જીવન બરબાદ કરવા જઇ રહી છે.. એવું અર્પિતા બોલી શકી નહીં. પણ તેનાથી બોલાઇ ગયું: મા, રાજીબહેને તારા પર કોઇ ભૂરકી નાખી ...વધુ વાંચોછે. જ્યારે ને ત્યારે એમના જ વખાણ કરતી રહે છે તું. હું કંઇ ખોટું બોલું છું અર્પિતાએ વાત બદલી: મા, હું એક દિવસ વહેલી નીકળી જઇશ. ત્યાં કોલેજ શરૂ થાય એ પહેલાં પુસ્તકો વગેરે ખરીદવાનું કામ છે. વર્ષાબેન પણ ઇચ્છતા હતા કે અર્પિતા હવે જલદી જાય તો સારું. ક્યાંક પોતાની વાત જાણી જાય તો અસ્વસ્થ બની જાય એમ હતી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રેડલાઇટ બંગલો ૧૩ રેડલાઇટ બંગલો - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (23.6k) 419.9k 668.5k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો