‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018 Vibhuti Desai દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018 Mohanni Madhu book and story is written by Vibhuti Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mohanni Madhu is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018 Vibhuti Desai દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (29) 1k 4.5k મોહનની તો બંસરી હોય, પરંતુ આપણા આ મોહનની મધુ, મોહન માટે તો મોહનનાં જીવનમાં મધુ એ બંસરીથી પણ અધિક મીઠાં સૂર રેલાવી મોહનની જીંદગી મધુમય બનાવી. ભરૂચ જિલ્લાનાં પાદરિયા ગામે મોહનનો જન્મ. ચાર ભાઈ અને બે બહેન એમ ...વધુ વાંચોભાંડરચમાં સૌથી મોટો મોહન. મોહનના મા હીરાબેન કોઈક કામસર કરજણ તાલુકાના રારોદ ગામે ગયેલાં ત્યાં અનાજ કરિયાણાના વેપારી એવા માલેતુજાર શામળભાઈની પુત્રી મધુ સાથે મેટ્રીકમાં ભણતાં મોહન નું વેવીશાળ કરી દીધું. ઘરે આવી મોહનને જણાવ્યું તારા માટે વહુ શોધી લાવી છું. આ વાત ૧૯૫૫ ની સાલની તે જમાનામાં માબાપને ગમે તે છોકરી સાથે છોકરાનું નક્કી કરે,પૂછે પણ નહિ. આપણો મોહન તો મા ને મુખે વહુનું નામ સાંભળતા જ રાજીનાં રેડ. તરત બેન્ઝામિન ફેન્કલિનની લગ્ન વિશેની વાત યાદ આવી. ‘‘લગ્ન પહેલાં તમારી આંખ ઉઘાડી રાખજો લગ્ન પછી અડધી બંધ રાખજો.’’ અને મોહન એવું સમજ્યો કે લગ્ન પહેલાં માણસે બધું બરાબર જોવું. લગ્ન પછી આંખના ઉપયોગ અરધોઅરધ ઘટાડવો, કાનનો ઉપયોગ વધારે કરવો, વહુ બોલે તે સાંભળવું, પોતાના બધા જ વિચાર એની પર ઠોકી બેસાડવા નહિ, એવી સમજણ સાથે ભાવિ પત્ની સાથેનાં સહજીવનાં સપનામાં રાચતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ