માહેવી, પેરિસથી મુંબઈની ફ્લાઈટ બાદ, અહીં આવીને બે દિવસથી થાક અનુભવતી હતી. તેને લાગતું હતું કે તેની શરીર અને મનની હાલત એકબીજાને પછાડી રહી છે. માધવી અને આરતીમાસી વચ્ચેના સંબંધમાં અચાનક દૂરસ્થતા આવી ગઈ હતી, જે બંનેને વિચારમાં મૂકી રહી હતી. માધવી વારંવાર આરતીમાસીને પૂછતી હતી કે શું જે થયું તે યોગ્ય હતું, પરંતુ માસી શાંત રહેતી હતી. માધવીને લાગતું હતું કે આરતીમાસી સાથે ઘર્ષણ ટાળવું છે, તેથી તેણે મૌન રહેવું પસંદ કર્યું. આ સ્થિતિમાં, તે પોતાના ચિંતન અને સંબંધો પર વિચાર કરતી રહી. વેર વિરાસત - 45 Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 117.7k 3.3k Downloads 7.5k Views Writen by Pinki Dalal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વેર વિરાસત ભાગ - 45 પેરીસથી મુંબઈની ફ્લાઈટ જેટલેગ લાગે એટલી લાંબી હોતી નથી છતાં માધવીને લાગી હતી. મુંબઈ આવ્યાને બે દિવસ થવા આવ્યા છતાં શરીરનો થાક જાણે સાથ જ છોડવા માંગતો નહોતો તેમ અકારણે જ સુસ્તી વ્યાપી રહી હતી. એ થાક હતો કે મનમાં ચાલી રહેલાં ઘમાસાણનો સંતાપ ? ન સમજાય એવી વાત માધવી માટે નહોતી કે ન તો આરતીમાસી માટે. વર્ષોથી એક તાંતણે જોડાયેલાં મન અચાનક જ જોજન દૂર થઇ ગયા હતા એની દાહ પણ પજવી રહી હતી. 'માસી, તમે એટલું તો માનશો ને કે જે પણ થયું તે યોગ્ય નથી થયું ??' માધવીએ જેટલીવાર પોતાની ખામોશી તોડવા કર્યો ત્યારે ન ચાહવા છતાં એ Novels વેર વિરાસત વેર વિરાસત આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી હજુ પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાન... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા