આફત - 3 Kanu Bhagdev દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો આફત - 3 આફત - 3 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (220) 5.5k 8.7k આફત - 3 (ભયંકર સપનું) પલંગ પર બેઠેલી, ભૂતકાળને વાગોળતી સુનિતાના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. તે વર્તમાનમાં પાછી ફરી હતી. એ ખૂબ જ થાકી ગઈ હતી. નિરાશ થઈ ગઈ હતી. પછી પલંગ પરથી ઉતરીને તે પોતાના બાથરૂમમાં આમથી તેમ ...વધુ વાંચોમારવા લાગી. રહી રહીને ઘાયલ હૃદયમાંથી પીડા ભર્યો એક જ અવાજ આવતો હતો. હે ભગવાન! મારો શું વાંક છે મેં શું ગુનો કર્યો છે. મને પતિના પ્રેમને બદલે તિરસ્કાર અને સાસુ-સરરાના આશીર્વાદને બદલે અપમાન જ મળે છે તું મને મારા કયા જન્મનાં પાપની સજા આપી રહ્યો છે શું મારો માત્ર એટલો જ ગુનો છે કે હું ઓછું કરિયાવર લાવીશું વાંચો, કનુ ભગદેવની કલમે... આફત. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આફત - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (2.6k) 60.4k 105.6k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Kanu Bhagdev અનુસરો