ગુજરાતી જાસૂસી વાર્તા પુસ્તકો અને વાર્તાઓ મફત પીડીએફ

  અર્ધ અસત્ય. - 13
  by Praveen Pithadiya Verified icon
  • (66)
  • 325

  “મારાં ત્રણેય મોટા બાપુમાંથી કોઇને પણ સંતાન સુખ મળ્યું નહોતું.” એવું બોલતી વખતે અનંતસિંહના અવાજમાં એક ન સમજાય એવી પીડા, એક ગમગિનિ ભળેલી હતી. અભય એ સાંભળીને સ્તબ્ધ બની ...

  પ્રેમનું અગનફૂલ - 5 - 2
  by Vrajlal Joshi Verified icon
  • (24)
  • 176

  એકાએક પ્રલયે પોતાના શરીરની સમગ્ર તાકાત એકઠી કરી. બંને હાથથી બાજુમાં પડેલ એક મોટો ટેબલને તાકાત સાથે અધ્ધર ઊંચકી, તાહિરખાન કાંઇ સમજે, વિચારે તે પહેલાં જ હવામાં અધ્ધર તોળાયેલા ...

  અર્ધ અસત્ય. - 12
  by Praveen Pithadiya Verified icon
  • (103)
  • 946

  અનંતસિંહનો પ્રસ્તાવ અભયે સ્વીકાર્યો હતો અને પૃથ્વીસિંહના ભુતકાળ વિશે જાણવાની ઉત્કંષ્ઠા દર્શાવી હતી. “આપણે એક કામ કરીએ, મારી હવેલીએ જઈએ અને ત્યાં બેઠક જમાવીએ. અહીં મોટાબાપુ ક્યારે નીચે આવે એ ...

  પ્રેમનું અગનફૂલ - 5 - 1
  by Vrajlal Joshi Verified icon
  • (45)
  • 475

  ચાંદની ચોક સ્થિત આવેલ ‘રો’ ની ઓફિસ. જે આમઆદમી માટે ‘રે બેન્કર્સ એન્ડ કેમિકલ્સ’ કંપનીના નામે જાણીતી હતી. કંપનીના ડાયરેક્ટર મી.સોમદત્ત એ ખરેખર તો ભારતીય જાસૂસી સંસ્થા ‘રો’ના મુખ્ય અધિકારી હતી, ...

  સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 4
  by Smit Banugariya
  • (19)
  • 272

  સમીર અને સાહિલ બન્ને તેમની ઓફિસમાં બેઠા હતા.તેઓ તેમને મળેલા કેસોના લીધે ખુશ હતા અને તેના એક કેસ પર કામ કરી રહ્યા હતા.ત્યાં જ ફોન વાગે છે.સમીરફોન ઉપાડે છે. ...

  અર્ધ અસત્ય. - 11
  by Praveen Pithadiya Verified icon
  • (135)
  • 1.3k

  ઘરેથી નીકળતા પહેલાં અભયે અનંતને ફોન કર્યો હતો. અનંત એ સમયે વિષ્ણુસિંહની હવેલીએ હતો. તેણે અભયને ત્યાં જ આવવા જણાવ્યું. અભયનું બુલેટ રિપેર થઇને સાંજે મળવાનું હતું એટલે માથે ...

  શતરંજના મોહરા - 2
  by Urvi Hariyani
  • (22)
  • 339

  ‘શું મને અંદર આવવાનું નહીં કહે આરઝૂ ? ' અમેયના અનુનયભર્યા પ્રશ્નથી આરઝૂ ઝબકી હતી. એણે બાજુ પર ખસી જતા અમેયને ફ્લેટમાં અંદર આવવા જગ્યા કરી આપી. તરત આરઝૂ ...

  પ્રેમનું અગનફૂલ - 4 - 2
  by Vrajlal Joshi Verified icon
  • (43)
  • 482

  બોર્ડર પર બાંધેલ તાર ફેન્સિંગની હદ આવી જતાં તરત ફોજીએ પોતાના ઊંટને આગળ દોડતું અટકાવ્યું. ઘણી વખત બોર્ડરમાં લોકો ઘૂસી આવતા હોય છે. અને બી.એસ.એફ. ના યુવાનો તેનો પીછો કરતા ...

  કઠપૂતળી - 22
  by SABIRKHAN Verified icon
  • (69)
  • 780

  સૃષ્ટીવિલા' ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી. લંબગોળ ચહેરો વાંકી રાજપૂતી મૂછો અને કસાયેલુ  પુષ્ટ શરીર ઈસ્પે. અભયને કસરતનો આદી હોવાનુ જણાવી દેતુ હતુ. એના ચહેરા પર સહેજ ...

  અર્ધ અસત્ય. - 10
  by Praveen Pithadiya Verified icon
  • (143)
  • 1.5k

  “એ માટે તો કેસની વિગત શું છે એ જાણવું પડે કારણ કે દરેક વીમા કંપનીની પોતાની અલગ પોલિસી હોય છે. ઉપરાંત અકસ્માત ક્યા કારણોસર સર્જાયો હતો, અકસ્માત સમયે ડ્રાઇવર ...

  પ્રેમનું અગનફૂલ - 4 - 1
  by Vrajlal Joshi Verified icon
  • (45)
  • 592

  શહેરમાં ચારે તરફ નાકાબંધી કરી દેવામાં આવી હતી. શહેરની બહાર જતા રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલી રહી હતી. રાત્રીના બાર વાગ્યાનો સમય થયો હતો. બપોરથી કરીને ...

  અર્ધ અસત્ય. - 9
  by Praveen Pithadiya Verified icon
  • (87)
  • 1.4k

  એ બુઢ્ઢા આદમીએ આંખો ઉપર હાથનું નેજવું કરીને આકાશ તરફ જોયું. હજું બે ગાઉ જેટલું અંતર કાપવાનું બાકી હતું અને વરસાદ રોકાવાનું નામ લેતો નહોતો. જો આ જ રીતે ...

  શતરંજના મોહરા - 1
  by Urvi Hariyani
  • (28)
  • 437

  જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી ...

  પ્રેમનું અગનફૂલ - 3 - 2
  by Vrajlal Joshi Verified icon
  • (18)
  • 353

  આનંદ અને દુર્ગા કદમનું નામ સાંભળીને એકદમ રોમાંચિત થઇ ગયાં. તેમણે આ નામ ઘણી વખત સાંભળ્યું હતું. કદમ દેશનું ગર્વ હતો. દેશની આન,બાન અને શાન માટે તેમણે જીવ સટોસટના ...

  પ્રેમનું અગનફૂલ - 3 - 1
  by Vrajlal Joshi Verified icon
  • (44)
  • 479

  બીજા દિવસની સવારે. આનંદ અને દુર્ગા વકીલ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસમાં બેઠા હતા. દેવેન્દ્ર ભટ્ટના ચહેરા પર ચિંતાની લકીર ફેલાયેલી હતી. ‘આનંદ... દુર્ગાને આપેલા રૂપિયાનું બંડલ ગુપ્તા સાહેબે તમને હાથોહાથ આપ્યું હતું ને ...

  અર્ધ અસત્ય. - 8
  by Praveen Pithadiya Verified icon
  • (153)
  • 1.4k

  બંસરીની ધડકનો તેજીથી ચાલતી હતી. તેણે પાસો ફેંકયો હતો અને હવે પરીણામ શું આવે એની રાહ જોવાની હતી. પેલા કોન્સ્ટેબલને ખ્યાલ નહોતો કે બંસરીએ બહું ચાલાકીથી શબ્દો વાપર્યા હતા. ...

  અર્ધ અસત્ય. - 7
  by Praveen Pithadiya Verified icon
  • (122)
  • 1k

  હવેલીએથી એક નોકર કાર લઇને આવ્યો હતો અને તેણે અભયને તેના ઘરે ઉતાર્યો. તેનું બુલેટ યોગ્ય મરમ્મત વગર શરૂ થવાનું નહોતું એટલે તેને ગેરેજમાં મોકલવાની વ્યવસ્થા પણ અનંતસિંહે કરાવી ...

  પ્રેમનું અગનફૂલ - 2 - 3
  by Vrajlal Joshi Verified icon
  • (45)
  • 477

  કેટલાય લોકો ઘરબાર વગરના થઈ ગયા હતા. જેઓએ કેમ્પમાં આશ્રય લીધો હતો, કેમ્પો સતત ચોવીસ કલાક ધમધોકાર ચાલતા હતા. રહેવા માટે ટેન્ટો બનાવેલ હતા. જમવાની સગવડ, ઘાયલ થયેલા લોકો ...

  અર્ધ અસત્ય. - 6
  by Praveen Pithadiya Verified icon
  • (117)
  • 1.2k

  આ પ્રકારનો આ પહેલો અકસ્માત નહોતો. શહેરમાં પહેલા પણ ઘણાં અકસ્માતો સર્જાયા હતા અને એ અકસ્માતો પોલીસ ચોપડે નોંધાયા પણ હતા. પરંતુ આ કિસ્સામાં નવીન હતું તો માત્ર એટલું ...

  પ્રેમનું અગનફૂલ - 2 - 2
  by Vrajlal Joshi Verified icon
  • (28)
  • 356

  શહેરમાં ઘણું જ નુકસાન થઈ ગયું હતું. સ્ટ્રીટ લાઈટો, મોટા સર્કલ, ગાર્ડન, સરકારી બસો, સરકારી ઓફિસોને પારાવાર ક્ષતિ પહોંચી હતી. ગુજરાત ગવર્નમેન્ટ શાંતિથી ઈચ્છતી હતી. ભાઈચારો બની રહે તેવા સતત ...

  કઠપૂતળી - 21
  by SABIRKHAN Verified icon
  • (85)
  • 1k

  સમિર અત્યારે મીરાંના બંગલે જવા માગતો નહોતો. મન ધણુ વિહવળ હતુ. એક અંદરખાને ચોટ થઈ હતી. જેનુ દર્દ એના ચહેરા પર ઉતરી આવ્યુ હતુ. આટલા વર્ષે પણ ચોટ વાગી. ...

  અર્ધ અસત્ય. - 5
  by Praveen Pithadiya Verified icon
  • (147)
  • 1.3k

  અપાર વિસ્મયથી અનંતસિંહ તેની સામે બેહોશ પડેલા અભયને જોઈ રહ્યાં. તેમને હજુંપણ વિશ્વાસ નહોતો થતો કે એ અભય જ છે! ઘણા લાંબા સમયના અંતરાલ બાદ એકાએક કોઈ તમને અચાનક ...

  ચીસ - 41
  by SABIRKHAN Verified icon
  • (78)
  • 881

  "વાર્તા લાંબી હોવાથી જરા એમ લાગે કે વિષયથી ભટકતી હોય પણ એવું નથી અંતે તો ત્યાં જ આવીને ઊભા રહેવાનું છે બીજી એક વાત મારી રહસ્ય કથા કઠપૂતલીનો એક ...

  પ્રેમનું અગનફૂલ - 2 - 1
  by Vrajlal Joshi Verified icon
  • (37)
  • 422

  આનંદને તેની માતા આરતીની ચિંતા સતાવતી હતી. યાસ્મીનને બચાવવાના ચક્કરમાં ઘણો સમય નીકળી ગયો હતો. તેની માતાની શું હાલત હશે તે વિચારથી તેનું મગજ ફાટી રહ્યું હતું. જેમ યાસ્મીનના માતા-પિતા, ...

  અર્ધ અસત્ય. - 4
  by Praveen Pithadiya Verified icon
  • (134)
  • 1k

  અનંતસિંહ અધીરાઈભેર રાજપીપળા આવ્યા હતા. તેમને ખાતરી હતી કે પોલીસ સ્ટેશનમાં તેમના દાદા પૃથ્વીસિંહ વિશે જરૂર કંઇક જાણવા મળશે. કોઈક એવો “ક્લ્યૂ” ચોક્કસ મળશે જે તેમને દાદાજી સુધી પહોંચાડી ...

  પ્રેમનું અગનફૂલ - 1 - 4
  by Vrajlal Joshi Verified icon
  • (35)
  • 306

  રસ્તામાં ઠેર ઠેર ધમાલ મચેલી હતી. કેટલાંય વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાય શોપિંગ સેન્ટરને લૂંટી લઇ, સળગાવી દેવામાં આવ્યાં હતાં. થોડી થોડી વારે સાયરન વગાડતી પોલીસની ગાડીઓ દોડતી ...

  પ્રેમનું અગનફૂલ - 1 - 3
  by Vrajlal Joshi Verified icon
  • (30)
  • 442

  પોળમાં એકદમ સન્નાટો ફેલાયેલો હતો. કોઇ પણ માણસ બહાર દેખાતું ન હતું. દુર્ગા ઝડપથી પોતાના ઘર તરફ આગળ વધી, ટર્ન લેતી શેરી વટાવી તે ચોકમાં આવી કે તરત તેની ...

  અર્ધ અસત્ય. - 3
  by Praveen Pithadiya Verified icon
  • (135)
  • 1.2k

  રમણ જોષીને ક્યાંય ચેન પડતું નહોતુ. જ્યારથી તેણે પેલા એક્સિડન્ટનુ રિપોર્ટીંગ કર્યુ હતુ ત્યારથી તેના મનમાં એક અજાણ્યો અજંપો ઉદભવ્યો હતો. તેમાં પણ જે રીતે સબ-ઇન્સ્પેકટર અભય ભારદ્વાજનું નામ ...

  અર્ધ અસત્ય. - 2
  by Praveen Pithadiya Verified icon
  • (100)
  • 1.1k

  સુરત-વડોદરા નેશનલ હાઈવે ઉપર ભરૂચ પહોંચો એ પહેલા અંકલેશ્વર વટતા પૂર્વ દિશામાં એક પાકો રસ્તો ફંટાય છે. એ રસ્તે લગભગ વીસેક કિલોમિટર અંદર રાજગઢ સ્ટેટનું પાટિયું આવે, અને ત્યાંથી ...

  પ્રેમનું અગનફૂલ - 1 - 2
  by Vrajlal Joshi Verified icon
  • (46)
  • 460

  બીજા દિવસની સવાર પડતાં જ પ્રેમ, સદ્દભાવના સાથે સંપથી રહેતા, ગુજરાતમાં ચારે તરફ નફરતની આંધી ફૂંકાઇ અને વેરની અગ્નિજ્વાળાથી ગુજરાત ભડકે બળવા લાગ્યું. આખા ગુજરાતને રાત્રે બનેલા બનાવ પછી હાઇએલર્ટ ...