આ વાર્તામાં વનરાજને રાત્રે હોસ્પિટલમાં ઘાયલ અવસ્થામાં ધમકી આપવામાં આવે છે, જેમાં 'દિવાનગઢ' ગામનું નામ સાંભળીને તે ચિંતિત થઈ જાય છે. રિયાને પણ ભયાનક સપનું આવે છે અને તે વનરાજની મમ્મી પાસેથી જાણે છે કે વનરાજ હોસ્પિટલમાં છે. બીજી બાજુ, ઈશાન 'દિવાનગઢ' પહોંચે છે. સુરેશભાઈ અને ઈશાન વચ્ચે વાતચીત થાય છે, જ્યાં સુરેશભાઈ ઈશાનને આશ્વાસન આપે છે કે તેમની યોજના યોગ્ય દિશામાં આગળ વધે છે. સુરેશભાઈ ઈશાનને ચિંતા ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અજ્ઞાત સંબંધ - ૧૧ Shabda Sangath Group દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 92.4k 2.8k Downloads 8k Views Writen by Shabda Sangath Group Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધીમા પગલે બધા ગુફાની અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય તો વધુ બિહામણુ હતું. કોઈ સામાન્ય કમજોર મનના માણસનું હ્યદય તો છાતી ચીરીને તેના હાથમાં આવી પડે. બપોરનો સમય હોવા છતાં અંદર અંધારુ હતું. થોડા અંદર ગયા બાદ મસાલો સળગતી હતી. રોશનીને જોઈ એટલે બધાને હાશકારો થયો, પણ એ વધારે વાર સુધી ટકી શકે એમ નહોતું. એક મોટી કાળ ભૈરવની મૂર્તિ ત્યાં હતી. એક મોટા માટીથી બનેલા પાત્રમાં દીવો પ્રગટાવેલો હતો. ત્યાં એક લાલ રંગનું મોટું કુંડાળુ કરેલું હતું જેમાં એક માણસનું શબ પડેલું હતું તેને કંકાલના ડોકાની માળા પહેરાવવામાં આવી હતી. સફેદ રંગની ભભુત આખા શરીરે લગાડેલી હતી. બધા જ ચોંકી ઉઠ્યા. આસપાસ પણ ઘણા કંકાલ અને દીવાલો પર અમુક વિચિત્ર લખાણો લખેલાં હતાં. એક અજીબ પ્રકારની ગંધ એ ગુફામાંથી આવી રહી હતી. તે એક એવી સુગંધ હતી જેને વારંવાર માણવી ગમે. પરંતુ આ કોઈ અત્તરની કે અગરબત્તીના ધુમાડાની સુગંધ નહોતી એ તો નક્કી હતું. Novels અજ્ઞાત સંબંધ અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા