આ વાર્તામાં, સમીરા અને લેખક ઓફિસમાં કામ કરી રહ્યા છે. લંચ ટાઇમમાં, સમીરા પરોઠા અને શાક બનાવતી વખતે, લેખકના ફોનમાં આવનારા કોલને સમીરાએ અનિચ્છા વ્યક્ત કરી અને ફોન ન ઉપાડવા માટે ઈશારો કર્યો. તેમણે સમીરા સાથે ભોજન કર્યા પછી, કામમાં વ્યસ્ત થઈ ગયા. સાંજના સમયે, બંને વરસાદી વાતાવરણમાં ઓફિસમાંથી બહાર નીકળ્યા. સમીરા એકટીવા ચલાવી રહી હતી, જ્યારે લેખક તેને પોતાની કારમાં બેસવા માટે કહે છે, પરંતુ સમીરા વરસાદમાં પલળવા માંગે છે. અંતે, બંને એકટીવામાં બેસી જતા છે અને વરસાદમાં મસ્તી કરી રહ્યાં છે. વિષ વેરણી ભાગ ૧૧ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 30.7k 2.4k Downloads 6k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમે રોડ પર ચડ્યા જ હતા અને મેઘો મુશળધાર મંડાયો,સમીરા નું ધ્યાન મુશળધાર વરસાદ માં ડ્રાઈવ કરવામાં હતું અને મારું ધ્યાન સમીરાના માથા માંથી ટપકી અને તેણી ગળા ના પાછળ ના ભાગ માંથી સરકી ને પીઠ તરફ જતા પાણી ના ટીપાઓ પર હતું, સમીરની ઘઉંવર્ણ પીઠ પરથી સરકતું પાણી જોઈ મારો જમણો હાથ અનાયાસે તેણીના ખભા પર ક્યારે પહોંચી ગયો મને ખબર પણ ના પડી,મારા હાથ ના અંગુઠા ને અને તેની બાજુ ની બે આંગળીઓ ને સમીરા ના ખભા અને પીઠ નો સ્પર્સ મળતા મારા શરીર માં સળવળાટ થવા લાગ્યો, સમીરા મસ્તીમાં પાણીથી ભરેલા ખાબોચિયાની પરવાહ કર્યા વગર હુર્રીયો બોલાવતી જવા દેતી અને તે પણ મારા કપડા ઉપર ઉડતું,મેં મારો ડાબો હાથ સમીરા ના સાથળ પર સરકતો જવા દીધો,થોડી વાર ડ્રાઈવ કર્યા પછી સમીરા એ કહ્યું, “સલીમ મારે એકટીવા ને કન્ટ્રોલ કરવાની કે પછી મારી બોડી ને ” Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા