આ વાર્તામાં, રાત્રે રૂકસાના ફોનના ચેકિંગ દરમિયાન અબુ અને લેખક ટીવી જોઈ રહ્યા હતા. રજાકના અબુનો ફોન આવતા, તેમના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું. થોડા દિવસોમાં, રજાક અને તેના અમીઅબુ આવ્યા અને દરેકને પસંદ આવ્યા. રૂકસાના સગાઈની તારીખ નક્કી થઈ અને ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો. અમી સલીમના લગ્ન અંગે ચર્ચા શરૂ કરે છે, જ્યારે લેખક જાણે છે કે અમી બધું સંભાળશે. લેખક સમીરાને ફોન કરીને મળવા માટે પૂછે છે, અને સમીરા કહે છે કે અબુ સાથે વાત કરીને મળવા માટે સમય નક્કી કરશે. સમીરા ઓફિસમાં લખકને મળીને કહે છે કે અબુ સાથે વાત કરી છે અને તે આવતી કાલે સાંજે છ વાગે મળવા આવશે. વિષ વેરણી ભાગ ૬ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 25.5k 2.1k Downloads 5.5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું ઓફીસ થી પરત આવું એટલે મારે તો બસ એક ડ્રાઈવર ની નોકરી માં ફરી લાગી જવાનું,સતત પાંચ દિવસ સુધી ખરીદી ચાલી,અને પાંચ દિવસ માં રોજ સાંજે સાડા છ વાગ્યે નીકળીએ અને રાત્રે દસ વાગી જાય, આમ અડધી ખરીદી તો નિકાહ ની પણ થઇ ગઈ,આમ ને આમ સગાઇ ની તારીખ નજીક આવી ગઈ ખબર જ ના પડી, સગાઇ ની આગલી રાત્રે અમે ચર્ચા કરી રહ્યા હતા,સમીરા તેની ખરીદી ની બેગ અલગ કરી ને ઘરે જવા ની તૈયારી કરી રહી હતી,મેં કહ્યું., ”સમીરા,રૂકસાના ખરીદી માં હજુ કઈ રહી નથી જતું ને પછી છેલ્લી ઘડીએ નો કહેતા કે આ રહી ગયું ને પેલું રહી ગયું “ મુમતાઝ વચ્ચે જ બોલી, “ભાઈ સાચું કહું તો મારા માટે કંઇજ નથી લેવાયું, એક જોડી કપડા સીવાય,” “તો ....તારી ક્યાં સગાઇ છે ,, અને તારે હજુ શું લેવાનું બાકી છે ” અસલમ એ પૂછ્યું., “જ્વેલરી માં બધું સમીરા અને રૂકસાના નું જ લેવાયું, મારો તો કોઈ ને વિચાર જ સુધા ન આવ્યો” મુમતાઝ એ કહ્યું.. “જો આવી ખરીદી નો લાભ લેવો હોયતો ભાગીને કે કોર્ટ મેરેજ ના કરાય “ અસલમ એ હસતા હસતા કહ્યું. “તે હું ક્યાં એકલી ભાગી હતી તું પણ સાથે જ હતો ને ” મુમતાઝ એ કહ્યું,” “હા તો હું ક્યાં ફરિયાદ કરું છું મેં પણ જે લીસ્ટ માં મારા બે જોડી કપડા લેવાના હતા તે જ લીધા,” અસલમ એ કહ્યું, Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા