ગેબી ગીરનાર - એક રહસ્ય

(4.8k)
  • 325.5k
  • 430
  • 201.3k

* પ્રસ્તાવના    મિત્રો માતૃભારતી  પર આ મારી પ્રથમ સ્ટોરી છે. જેની મોટાભાગની ઘટનાઓ સત્ય હકીકત પર આધારિત છે. ઘણી વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એ વખતે શું કરવું કે શું ન કરવું એનો ખ્યાલ રહેતો નથી. બસ આપણે મુક બનીને અને નિ:સહાય બનીને માત્ર ફાટી આંખે જોતા રહેવું પડે છે. અને ત્યારે આપણો આધાર માત્ર એક ઉપરવાળો જ હોય છે. કંઈક આવીજ ઘટના કહો કે ઘટનાઓ બની હતી અમારા જીવનમાં જેના પર વિશ્વાસ કરવો એ આ સમયમાં નર્યું ગાંડપણ ગણાય. પરંતુ કોઈએ ખરું જ કહ્યું છે કે ઠેસ વાગે પછી

Full Novel

1

ગેબી ગીરનાર - એક રહસ્ય

* પ્રસ્તાવના મિત્રો માતૃભારતી પર આ મારી પ્રથમ સ્ટોરી છે. જેની મોટાભાગની ઘટનાઓ સત્ય હકીકત પર આધારિત છે. વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એ વખતે શું કરવું કે શું ન કરવું એનો ખ્યાલ રહેતો નથી. બસ આપણે મુક બનીને અને નિ:સહાય બનીને માત્ર ફાટી આંખે જોતા રહેવું પડે છે. અને ત્યારે આપણો આધાર માત્ર એક ઉપરવાળો જ હોય છે. કંઈક આવીજ ઘટના કહો કે ઘટનાઓ બની હતી અમારા જીવનમાં જેના પર વિશ્વાસ કરવો એ આ સમયમાં નર્યું ગાંડપણ ગણાય. પરંતુ કોઈએ ખરું જ કહ્યું છે કે ઠેસ વાગે પછી ...વધુ વાંચો

2

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨)

* ગેબી ગીરનાર - એક રહસ્ય -૨ સાંજના પાંચેક વાગ્યે હું બાંટવા પહોંચ્યો, આખા હું મને થયેલા આવા અનુભવ વિશે વિચારતો રહ્યો. કોઈ લેખકે કહ્યું છે કે આપણી સાથે કોઈ બનાવ બનવાનો હોય તો કૂદરત એના વિશે સતત આપણને સંકેતો આપે છે પરંતુ મોટેભાગે આપણે તેના વિશે જાણી શકતા નથી અને આવા સંકેતો ને લક્ષમાં પણ લેતાં નથી‌‌.. ઘરે પહોંચીને બધાને મળ્યો, આશિષભાઈ સિવાય બધા વાડીએ ગયા હતા. ફઈએ ચા-પાણી બનાવ્યા તે પી ને હું અને આશિષભાઈ ઘણા સમય પછી મળ્યા હોવાથી વાતોએ વળગ્યા. ઘણીબધી આડી અવળી વાતો પછી અમે બંને પણ ...વધુ વાંચો

3

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૩)

* ગેબી ગીરનાર - એક રહસ્ય -૩ નમસ્કાર મિત્રો, મારી અગાઉની બે સ્ટોરી ગેબી ગીરનાર - રહસ્ય ભાગ-૧ અને ભાગ-ર ને વાંચક મિત્રો તરફથી ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો, એ માટે તમામનો ખૂબ - ખૂબ આભાર. હમણાં થોડાક અંગત પ્રસંગોને લીધે આગળની સ્ટોરી લખવામાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું. હવે આગળ.... વહેલી સવારે ૪:૦૦ વાગ્યે કલ્પેશભાઈ એ સૌને જગાડ્યા. શિયાળાની ઋતુમાં વહેલું ઊઠવું જાણે કે સર્વસ્વ ત્યાગ કરીને જવાનું હોય એવો અનુભવ થાય, પથારી છોડવાનું મન જ ના થાય. મને કમને સૌ ઊઠી ગયા અને જલ્દીથી દાતણ પાણી પતાવી અમે ચુલા આગળ ગોઠવાઈ ગયા. ...વધુ વાંચો

4

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ - ૪)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૪) નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૩ આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે. અમે લોકો જ્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા ત્યારે માલ - સામાન મૂકતી વખતે ખ્યાલ આવ્યો કે ભાવેશનો થેલો રીક્ષામાં જ રહી ગયો હોય છે. આજના દિવસની હેરાનગતિને લીધે હું માથે હાથ દઈને ત્યાં જ બેસી ગયો. મનોજભાઈ અને ભાવેશ દોડીને રીક્ષા જે તરફ ગઈ હતી તે બાજુ દોડીને ગયા, બાકીના અમે ...વધુ વાંચો

5

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૫)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૫) નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૪ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે. હવે આગળ.... સંત વેલનાથના બોર્ડ પાસેથી જતી સાંકડી કેડી પર થઈને અમે એમના સ્થાનકે પહોંચ્યા. ત્યાં સંત વેલનાથનું નાનું એક મંદિર છે. તેમજ એક ખૂબજ મોટો ઓટલો પણ છે અને તે ઓટલા પર તેમનો ધૂણો તેમજ ત્રિશુલ વગેરે બધુ સાચવીને તે જગ્યા બનાવેલી છે. નજીકમાં જ એક બાજુ ખૂબ ઊંડી ખીણ આવેલી છે. ...વધુ વાંચો

6

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૬)

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૬ ) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- સોલંકી 'જનાબ' -------------------------------------------------------- ભાગ-૬ લેટ આવવા બદલ માફી ચાહું છું. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે, ગીરનાર પહોંચીને અમે હનુમાન દાદાના આશ્રમથી થોડે આગળ આવેલ 'સંત વેલનાથ'ની જગ્યાએ ગયા ત્યારબાદ અમે ત્યાંથી ફોટા પાડવા અને કંઈક નવીન જોવાની લાલચમાં પથ્થરો ઉપર ચડીએ છીએ, પરંતુ ખૂબ ઊંચે પહોંચીને ડર લાગતાં પાછા ફરવાનો વિચાર કરીએ છીએ , એટલામાં અમને ભાવેશની બૂમ સંભળાય છે. હવે આગળ... ભાવેશ જે ઉતરવાની કોશિશ કરી રહ્યો હતો તેનો પગ લપસ્યો હતો. તેની રાડ સાંભળીને અમારા ...વધુ વાંચો

7

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૭)

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૭) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ 'જનાબ' -------------------------------------------------------- મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે સંત વેલનાથના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી ઉપર કંઈક નવીન જોવા તેમજ ફોટાઓ પાડવાની લાલચમાં ખૂબ ઊંચે જઈએ છીએ પરંતુ ત્યાંથી નીચે ન ઉતરી શકાતાં અમે ઝરણાંના શેરડાઓ મારફતે નીચે ઉતરવાનું નક્કી કરીએ છીએ તે દરમિયાન એક જગ્યાએથી ઉતરતાં અમે બધા નીચે ગબડી પડીએ છીએ અને ત્યારબાદ મને ...વધુ વાંચો

8

ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ 'જનાબ' -------------------------------------------------------- નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતગર્ત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરીશ જે આપ જોઈ શકો છો. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે કલ્પેશનો પગ જે પાનથી ઠીક થયો હોય છે તેને ફરી મેળવવાના મારા નિરર્થક પ્રયાસ ...વધુ વાંચો

9

ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ - ૯ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૯) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતર્ગત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે આપ જોઈ શકો છો. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે રસ્તો શોધીને અમે ઉતરતા હતા તે દરમિયાન અમે પડ્યા અને માંડ - માંડ ...વધુ વાંચો

10

ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૧૦ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૦) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતર્ગત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે આપ જોઈ શકો છો. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનાર પરથી રસ્તો શોધીને ઉતરતી વખતે એક જગ્યાએ અમે ગબડી પડીએ છીએ અને ...વધુ વાંચો

11

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૧)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૧) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ પ્રતિલિપિની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનારના આડા રસ્તે ચડીને અમે ખોવાઈ જઈએ છીએ તેમજ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન દીપડીથી બચવા જતાં ...વધુ વાંચો

12

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૨)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૨) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ. એક પછી એક નવી - નવી મુસીબતો અમારી સામે આવતી જાય છે. અજગર ...વધુ વાંચો

13

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૩)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૩) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનાર પર આડા રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે અજગર અને ત્યારબાદ દીપડીથી બચીને અમે ભાવેશને ભોંયરામાંથી ...વધુ વાંચો

14

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૪ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૪) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનારમાં આડા રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ. શેરડાઓમાંથી રસ્તો શોધીને ઉતરતી વખતે અમારે અજગર, દીપડી તેમજ ભાવેશનું ખોવાઈ જવું જેવી ...વધુ વાંચો

15

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૫)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૫) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી બધી ઘટનાઓ અમારી સાથે બને છે. ત્યારબાદ ભાવેશને ...વધુ વાંચો

16

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૬)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૬) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂનાને કાંઠે કામીની નામની એક અજાણી યુવતીનો અમને ...વધુ વાંચો

17

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૭)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૭) * કામીની ચુડેલ અને તેની માંનું રહસ્ય* રહસ્યમય - રોમાંચક - હોરર સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ ...વધુ વાંચો

18

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૮ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૮) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂના કાંઠે અમને કામીની નામની અજાણી યુવતીનો ભેટો થાય છે.તેની સાથે જતાં અચાનક અમારાં બે સાથીદારો ગાયબ થઈ જાય છે. તેને શોધવા જતાં અમને કામિની અને તેની માં ...વધુ વાંચો

19

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૯ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૯) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂના કાંઠે અમને કામીની નામની અજાણી યુવતીનો ભેટો થાય છે. તેની સાથે જતાં અમે મુસીબતમાં ફસાઈ જઈએ છીએ. કામિની અને તેની માં બંનેનો નાશ થતાં અમને હાશકારો ...વધુ વાંચો

20

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૨૦ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૦)રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'-------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જેને લીધે અમે એક અજાણી જગ્યાએ પહોંચી જઈએ છીએ જ્યાં પેલી છોકરીની પાછળ જતાં એક જગ્યાએ વિચિત્ર ...વધુ વાંચો

21

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૨૧ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૧) * નાનકડી છોકરીનું રહસ્ય * રહસ્યમય - રોમાંચક - હોરર - કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જે અમને એક જગ્યાએ લઈ જાય છે ત્યાં પેલી નાનકડી ...વધુ વાંચો

22

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૨૨) અંતિમ

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૨) અંતિમ.. * 'અવિનાશી' ગુફાનું રહસ્ય* રહસ્યમય - રોમાંચક - હોરર - કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જે અમને એક જગ્યાએ લઈ જાય છે ત્યાં પેલી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો